SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ન્યાયસાગરજી, ઘરિ ઘરિ રંગ વધાઈ મંડન, શેભા ઝાકઝમાલ રહી રાંદેર નયર ચેમાસુ, જિહે જિનભુવન વિશાલ. ૨ આજ મારે વેદ વસુ મુનિ વિધુ મિત, હર્ષે એ રંગ માલ; ધનતેરસ દિનિ પુરણ કીધી, છત્રીસ રાગરસાલ. ૩ આજ, મારે, સેમચંદ શાહ જયચંદ હોત ઇં, એ ઊત્તમ ગુણુ ભાલ; પંડિત ઊત્તમસાગર સેવક, ન્યાયસાગર સુરસાલ. ૪ આજ મારે, મહાવીર સ્તવ્યા મેં પુછ થઈ ગુણ મણિ ભરિથાલ; ઘર ઘર મંગલ માલ આજ, મારે ઘર ઘર મંગલ પાલ. ૫ કલશ. જય જગત લેશન તમ વિરેચન, મહાવીર નેસરે, મેં થયે આગઈ ભક્તિ રાગઈ, જાગતઈ જગ અઘહરે; તપગચ્છ મંડન દુરિત ખંડન, ઊત્તમસાગર બુધ વરે. તસ સીસ ભાઈ પુષય આશય, ન્યાયસાગર જય કરો.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy