SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી હજી હે જસ સાનિધ, સુરત થયે ધરણેન્દ્ર જે. મ૦ ૨ મન મિલીયા શું વાતડીજી, તે અમૃતથી પણ મીઠ જે; જેહથી તન મન બાંધીઉંજી, તસ દરિશન સહુથી ઉઠિ જે મ૩ લંછન મિસી કરે વીનતીજી, ફણધરી રહીએ નાગ જે; વિષધર પણું દૂર કરે છે, મારૂં પ્રભુ વડભાગ જે. મ૪ શ્રી અશ્વસેન સુત સુંદરૂજી, વામા માત મલ્હાર જે નીલવરણ ચરણે રહેજી, સેવક કરીશ સંભાલ જે. મ૦ ૫ ભવિમવંછિત પૂરવાજી, કલિ કલ્પકમ સમાન જે ન્યાયસાગર કહે માહરેજી, પ્રભુ ધ્યાને વધતે વાન જે. મ. ૬. શ્રી મહાવીર જિન સ્તવન વંદુ વિરજિનેસર રાયા, વર્ધમાન સુખદાયા છે; શાસન નાયક જેહ કહાયા, જગ જસ વાદ સવાયા છે. વ. ૧ હરિલંછન કંચનવન કાયા, સિદ્ધારથ નૃપ તાયા છે સિદ્ધાર થયા કર્મ ખપાયા, ત્રિસલા રાણી માયા જી. નં. ૨ લઘુવયથી જેણે મેરુ ચલાયા, વીરતાલ હરાયા છે; દદ્ધર મેહ જેહ જીતીને, હિમેં તિમિલાયા . વં૦ ૩ જસ શાસનથી ખટ દ્રવ્ય પાયા, સ્વાદુવાદ સમઝાયા છે; અભિનવનંદન વનની છાયા, દર્શન જ્ઞાન ઉપાયા છે. નં. ૪ જાસ વજીર છે ગૌતમ રાયા, લબ્લિનિધાન મન ભાયા છે; ન્યાયસાગર પ્રભુના ગુણ ગાયા, સુજસ સુબોધ સવાયા છે. વ૬૦ ૫
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy