SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નેા અને તેમની કાવ્ય-પ્રસાદી. અનુભવ મિત્ર મન મેલ કરાવ્યા જી, અનુભવ ઘરમાં લેઇને રે. કાં ર્ તેમ રાજુલ શિવમ`દિર પધાર્યાજી, ન્યાયસાગર સુખ દેશને ૐ. કાં ૭ શ્રી તેમનાથ સ્તવન. (૬) ( ધણુરાઢે લા-એ દેશી ) નેમ નિરંજન સાહિખારે, નિરૂપાધિક ગુણ ખાણિ; મનના માન્યા. જન્મ થકી જેણે તન્ત્યા રે, રાજ રાજિમતી રાણી. મનના માન્યા. ૧ આવા આવેા હા પ્રીતમ વાતાં કીજે, પ્રીતમ લાહા લીજે હા; મન પ્રીતમ રસ પીજૈ હૈા પ્રીતમ, આપણુ કીજે જનમ પ્રમાણુ. મન૦ ૨ વિષ્ણુ પરણ્યા પણ તાહરી રે, નારી કહે સહુ લેાક; મન૰ સાચી હું છું પતિવ્રતા રે, ગાયે થાક થાક. મન૰ ૩ સમુદ્રવિજય શિવાદેવીનેા રે, નોંદન યદુકુલચંદ; મન૰ શંખ લંછન અંજન વને રે, ખાવીસમા જિનચંદ. મન૦ ૪ સંબધને સ'કેતવા રે, આવી તેારણુ ખાર; મન૦ ફિર પાછાં વ્રત સંહિ રે, ચઢીયા ગઢ ગિરનાર. મન પ રાજુલ પણ અનુલહે રે, સંયમ કેવલ સાર; મન॰ દંપતિ ઢાઉ એકણિ વિલિ રે, અખય પણે એક તાર. મન૦ ૬
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy