SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી દિન એવા ભૂલે ભમે છે, તુઝ દરિસણ વિણ દેવ, હવે મનમહેંટિકેર્યું છે, તુમ સેવા હો તુમ સેવા કરૂં નિતમેવ. પ્રભુત્ર ૨ તુઝ દીઠે આવે નહીંછ, દેવ અવર કેઈ દાય; સુરતરૂશાખા છાંડીને, કુણ બેસે હો કુણ બેસે બાઉલ છાંહ. પ્રભુ ૩ ગુણ અવગુણ જાણ્યા, પછે જ, મન ન રહે એક્તાર, પ્રગટ પટંતર દેખીને જી, કુણ સેવે છે કુણસેવે વસ્તુ અસાર. પ્રભુ જ તુંગતિ મતિ તું સાહિબે , તું મુઝ જીવન પ્રાણ; નિરવહીએ શિર ઉપરે , ભવો ભવ તુમચી આણ. પ્રભુ ૫ છતું તુમ સેવાબળે છે, કુમતિ કદાગ્રહ ફેજ; નિત નિત નવત્રી તાહરી છે, મનઈચ્છિત હો મનઈચ્છિત પામું મેજ. પ્રભુ ૬ નાથ વસે મુજ ચિત્તમાં છે, આજ અધિક સુખપુર, હંસરતન કહે મારા જી, હવે પ્રગટો હે હવે પ્રગટ પુણ્ય પપુર. પ્રભુ ૭
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy