SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, તેહને તે કિમ તરછોડીએ હા રાજ, પહેલે પાલવ વલગા જે હરે; માંહિ ગ્રહ્યાની લાજ છે હા રાજ, વાહલા શે ન વિમાસેા તેહ રે. હું વારી. ૨ પ્રીત ભલી પંખેરૂ હો રાજ, જાઉં હું બલિહારી તાસ રે; હું રાત-દિવસ રહે એકઠાં હો રાજ, એક પલક ન છેડે પાસ રે. હું વારી ૩ વિસાર્યો તે ન વીસરે હો રાજ, સહિજે એક ઘડીના સંગરે, હું તેા કિમ ટાળ્યેા નવિ ટલે હો રાજ, જેશું સજડ જડયા મનરોંગ રે; હું વારી ૪ જન્માંતર વિહુડે નહિ હો રાજ, જે કીધી સુગુણ સાથે પ્રીતને; હુ॰ ટેક ગ્રહી તે તિરવર્લ્ડ હો રાજ, જગમાં એજ ઉત્તમ રીત રે. હું વારી ૫ શિવા દેવી સુત નેમને હો રાજ, કહે રાજિમતી કર જોડી રે; હું વાલ્હા વેગે રથ વાલીને હો રાજ, આવી પૂરા મુજ મન કા રે. હું વારી ૬ નેમરાજુલ મુગતે મલ્યા હૈા રાજ, પ્રભુએ પાળ્યેા પૂરવ પ્રેમ રે; ચરણ શરણ દીજે સાહિબ હો રાજ, હેજે હ’સરત્ન કહેઇમ રે. હું વારી ૭ . શ્રી પાર્શ્વનાથ સ્તવન. (૪) (દાસી દાદાસીરામ તુમારી-એ દેશી) સુણા પાસ જિજ્ઞેસર સ્વામી, અલવેસર અંતરજામી; હુતા અરજ કરૂ શિરનામી, પ્રભુ સાથે અવસર પામી. સ્વામી તારા તારા પ્રભુજી. ૧
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy