SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હુસરન ૨૩૧ સતરમે અઢાણુઆ વરસે, ચઇતર સુદ શુકર હરણે હો; નવમીએ થયુ... નિવારણ, દસમીએ જાણ્યુ' કલ્યાણ હો. અવ૦ ૫ નવકાર એલી તપ આદિ, આપ્યાં બહુ વાદાવાદ હો; વન માંનપરને પેખું, લખુ ન આલખુ હો. અવ ૬ સોના રૂપાના ફૂલે, વધાવે બહુ અમૂલ હો; પસાના ન લહું પાર, જાણે વુઠો જલધાર હો. અવ॰ છ માંડવીઇ મનડું મહુ, સઘળાં કરજે ઘણું સોહા હો; થુલની રચના થીર થાપી, શુકને જણ સુભ આપી હા. અવ૦ ૮ સ્નાત્ર વાધે ર`ગરેલ, વાંગા જીહાં જાગી ઢાલ હો; ઊયરતન વાચક ઈમ ખેલે, ના આવે કાઇ હુંસને તાલે હો આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા કળશ આપ્યાં છે, જે સુદર રાગામાં ગાઇ શકાય એવાં છે. શ્રી ઋષભજિન સ્તવન. (૧) ( અજબ ર'ગાવા સાહેબા ચૂડી-એ દેશી) વ સકલ વછિત સુખ આપવા, જંગમ સુરતરુ જેહ છિદિવારુ, નાભિ નરિંદકુલ કેસરી, ત્રિવિધે સેવા તેહ છિદ્રિ જે મરુદેવીને જાત છિદ્રિ॰ જે ભરતબ્રાહ્મીનેા તાત છિદ્રિ જે વિશ્વમાંહે વિખ્યાત છિદ્રિ પુરવ પુણ્યે મે લહ્યો ભાંગી ભગની ભ્રાંત છિદ્રિ પુરવ પુણ્યે મેં લહ્યો ૧
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy