SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પં. શ્રી કાંતિવિજથઇ. સંવેગ રસાયણ બાવનીની પ્રશસ્તિ. શ્રી ગુરૂ હીરવિંદના, શ્રી કીર્તિવિજય ઉવઝાય; તેહ તણું સુપસાયથી, મેં કીધી એહ સઝાય. રંગીલે આત્મા, પ૧ ગુરૂ ભ્રાતા ગુરૂ સરિખા, શ્રી વિનયવિજય ઉવઝાય; ગ્રંથ લાખ બે, જેહણે કર્યા, વાદી મદ ભંજણહાર. - રંગીલે આત્મા પર સંવેગ રસાયન બાવની, જે સુણે નરને નાર; કાંતિવિજય કહે તસ ઘરે, નિત નિત મંગલમાલ. રંગીલે આત્મા ૫૩
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy