SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ૧૭૧૫ થી ૧૭૩૧(૧૬) ,, શ્રી માનવિજયજી ઉપા. એ , સં. ૧૭૨૦ આસપાસ શ્રી આનંદઘનજી એ સં. ૧૭૧૧ થી ૧૭૬૨(૫૧) , શ્રી જિનહર્ષસૂરિ એ સં. ૧૭૧૯ થી ૧૭૭૧(પર) , શ્રી ધર્મવદ્ધને (ધર્મસિંહે) સં. ૧૭૫૪ થી ૧૭૮૩(૨૯) , શ્રી મોહનવિજયજી એ સં. ૧૭૩૮ થી ૧૭૭૪(૬) , શ્રી જ્ઞાનવિમલસૂરિ એ કે સં. ૧૭૪૯ થી ૧૭૯(૫૦) , શ્રી ઉદયરને તેઓએ ગુજરાતી ભાષામાં જે સુંદર સાહિત્ય રચના કરી છે તે માટે ભાઈ વિજ્યરામ કલ્યાણરાય વૈદ્ય ગૂજરાતી સાહિત્ય રૂપરેખા પા. ૧૨ માં લખે છે કે “ આર્ય સંસ્કૃતિની જૈન શાખાએ ગૂજરાતી ભાષાને કરેલા - અર્પણથી એ ભાષાના સાહિત્યનો ખરો ઉદયકાલ છે. તેના વિદ્યાનુરક્ત - સાધુઓ આપણું સૌથી પહેલા સાહિત્યકારો છે. ઉપાશ્રયના એકાન્તમાં ધર્મદષ્ટિ પાળતા અને પ્રબોધતા છતાં, શાલિભદ્રથી સમયસુંદર સુધીના એ પ્રભાવન સૂરિમંડળે પિતે પોતાના સમયના સમાજ, તેના જીવનને, તેની ભાષાને સંપર્ક યથાયોગ્ય અખંડ ને જીવન્ત રાખે છે. તેમણે ધર્મને રંગ પાકે રાખીને પણ સંસાર ચિત્રો દોરવામાં -નાનમ માની નહી અને સંસ્કૃતનું પ્રેરણાપાન કર્યું તે ગુજરાતીને એને પોતે આત્મસાત કરેલાં અમૃતને પિષવાને એ પ્રેરણાં પહેલાં એજ ગીર્વાણગિરામાં ગુજરાતી કવિઓને હાથે સ્વયંસ્કૃર્તિમાન સર્જન કરાવતી, કેમકે ત્યારે એનો પિષણહાર રાજ્યાશ્રય સહજ સુલભ હતો.” - ઓગણીસમી સદીનાં કવિવરનાં મુખ્ય નામને સાહિત્ય રચનાકાલ - સં. ૧૭૯ થી ૧૮૧૩ સુધી (૧) શ્રી ઉત્તમવિજયજી ગણિએ ૧૪ વર્ષ ૧૮૧૪ થી ૧૮૫૭ , (ર) શ્રી પદ્મવિજયજી ગણિએ ૪૩ વર્ષ , ૧૮૧૭ થી ૧૮૪૩ ,, (૩) શ્રી વિજયલમીસુરિજી એ ૨૬ , , ૧૮૧૦ થી ૧૮૨૫ , (૪) શ્રી જિનલાભસૂરિજીએ ૧૫ , ,
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy