SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. તેર બોલે સ્તવીયા ભાવ ભગતિ મનિ આણી, મનિ સારૂ ગુંથી એ મે પ્રાકૃતિ વાણી; જે બાલિક બેલે કાલી ગેહિલી વાણી, માય તાય તણે મનિ લાગિ અમી સમાણી. ૩ એ જિનવર કેરા ગુણ અભિધાને ધ્યાવે, તે ભવિ પ્રાણીને ભવ ભવના ભય જાવે; સુખ સંપદ સઘળી સહજ ભાવે આવે, શુદ્ધ સમકિત કેરો લાભ અતુલ તસ થાવ. ૪ સંવેગી ગપતિ જ્ઞાન વિમલસુરિયાયા, જ્ઞાનાદિક ગુણને પામી તાસ પસાય; તપગ-છ શોભાકર દીપસાગર કવિરાય, તેહને લઘુ બાલક સુખસાગર ગુણ ગાય. ૫
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy