SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ - શ્રી સુબસાગરજી (ર૬). eeeeeeeeeeeeeeeeeeee 8 શ્રી સુબસાગરજી. 8 શ્રી સુબસાગરજી સં. ૧૭૫૦ ની આસપાસ. શ્રી જ્ઞાનવિમલસૂરિના સમયે શ્રી દીપસાગર કવિના શિષ્ય શ્રી સુખસાગરજી તપગચ્છમાં થયા છે. તેઓશ્રીની એક જ કૃતિ જાણવામાં છે. તેઓશ્રીએ શ્રી જ્ઞાનવિમલસૂરિની ઘણું પ્રતે લખી જણાય છે. તેઓશ્રીની ચોવીસી–સાદી અને સરળ છે. તથા સ્તવને સુંદર રાગમાં બનાવ્યા છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધા છે. ૧ શ્રી જિનસુંદર રચિત ૧૪૮૩ શ્રી કલ્પસૂત્ર પર બોલાવઘ. સં. ૧૭૬૩ શ્રી ગષભદેવ સ્તવન. ( રાગ-સામેરા મુનિર્યું મનમા–એ દેશી.) પ્રથમ જિસેસર પ્રણમી, મરૂદેવીને નંદરેક જિનમ્યું મનમા; નાભિ નુપતિ કુલમંડણે, વષભ લંછન જિનચંદરે. જિ૧ લક્ષણ લક્ષિત વરતનું, પંચસયાં ધનુ માનરે જિ; લાખ ચઉરાસી પૂર્વનું, જીવિત જસ પરિમાણ રે. જિ. મારા નયરી વિનીતાને ધણી, કંચન વાનિ ઉદાર રે જિ; ગ મુખ જક્ષ ચકેસરી, શાસન સાનિધિકાર રે. જિ. મારા શત સાખાયે વિસ્તર્યો, જેહને વંશ ઈખાગરે. જિ0; 2ષભદેવ યુગ આદિને, કારક જેહ મહાભાગ. જિ. જા
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy