SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માણિક્રયવિજયજી. ૨૦૭ શ્રેયાંસ પ્રથમ દાતાર રે, જિનરાય સમ નહી પાત્ર જ, સૌભાગ્યવિજય પ્રભુ વાછિત દાઈ, તારિ‘પ્રભુ તારિ રે. ૫ ઋષભ શ્રી શાંતિજિન સ્તવન, (૨) (પ્યારા રી સાંઇ કે દરિસણુ પ્યારે, અજબ અને પમ સુ ંદર સૂતિ મૂતિ મનડું મેહ′′રી સાંઇકે આંકણી.) વિશ્વસેન રૃપ અચિરા રાણી, ખિ જખ અવતરિ; મારિ મરગી રાગ સાગ નાઠા, શાન્તિ ખેમ ત્રિભુવન વરીએ રી. ૧ સાંઇકા તિથી શાન્તિકુમાર નામ વીએ, યશ કીરતિ મહિમા વિસ્તરીએ; ષટ્નડ પ્રભુતાને પ્રભુત્યાગી, સુર-અસુરનુ વીનવીએ રી. ૨ સાંઈકા કૈસર-ચંદન ભરી કટારી, પૂજત વિજન લેાગા; રયણુ જડિત આંગિ અનેાપમ, કરઈ ગર ભેગી રી. ૩ સાંઈકા૦ તુજ પદ કમલ મુજ મન મધુકર, રમલ કરŪ નિસદીસ; ગરિખ નિવાજ દોલતિ દિઓ, અપણિ કામિત પૂરણ તુ' ' જગદીસે રી. ૪ સાંઈકા જગદાણુંદણુ તું પરમેસર અચિન્હ ચિન્તામણિ મિલીએ; સૌભાગ્યવિજયપ્રભુ શાંતિજિન સેવા સકલ મનેારથ ફૂલીએ રી. ૫ સાંઈકા
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy