SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ - - શ્રી માણુષિાવજયજી ૨૦૫ રોગ સોગ ચિતા સહુ, દુઃખ દાલિદ્ર સંકટ નીઠું રે; ઈત ઊપદ્રવ આપદા, ગયું અશુભ કરમ અતિ ધીઠું રે.પુ૩ અમૃતપાન થકી ભલું, પ્રભુ દરીસણ લાગે મીઠું રે; પુણ્ય દસા પ્રગટી હોં, કયું પાતિક ચૂરી પીઠું રે. પુ. ૪ વંછિત કમલા મઈ વરી, એ તે પામી મંગલ માલ રે; સંખેસર પ્રભુ ભેટતાં, મણિ માણિક રંગ રસાલે રે. પુ. ૫ શ્રી વીર જિન સ્તવન. (ગેરી માહરી પાડે જાઓ પાલી ખેતરાણે ઉતર્યા–એ દેશી.) પ્રભુ માહરા પમપાલ, મહિર કરી મુઝરો લીએ; સમરથ દિન દયાલ, અરજ સુણું દરિસણ દિ. ૧ રાય સિદ્ધારથ નંદ, મુખ દેખી આણુંદાઈ; ચરણ કમલ સુખ કંદ, પિખી પાપ સિંકદઈ. ૨ કેશરિ લંછન જાસ, કેસર વરણે વિરાજ તે; મંગલ લછિ નિવાસ, સેવક નિરે નિવાજ તે. ૩ ત્રિશલાસુત વડવીર, ધીર ગુણે સુરગિરિ જિ; જલનિધિજિમ ગંભિર, મુનિજનનિ મનમેં વ. ૪ સંપ્રતિ શાસન ઈસ, ચરમ જિનેસર વાદિઈ; શ્રી ખીમાવિજય બુધ સિસ, કહે માણિક ચિત નંદિઈ. ૫
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy