________________
ર૦૦ જૈન ગૂર્જર સાહિત્ય રને અને તેમની કાવ્ય-પ્રસાદી. પૂજે પ્રણમે જે પ્રભુ સમરે, ધ્યાને ધ્યાવે જુગતે છે; દુઃખ દેહગ તસ દૂર પણાસે, જે સેવે જીન ભગતે બે.
સેને ૨૦ ૬ ઈણિ પરે ચોવીસે જીન ગાયા, ભાવ ભગતિ પરસંગે બે સતર પચાસે રહી ચોમાસે, માંગરેલ મનરંગ બે.
સેને રે. ૭ તપગચ્છ સિંધુ સુધાકર સરીસા, શ્રી વિજયપ્રભસૂરિંદા બે તસપટ્ટ ગયણ પ્રભાકર ઊદયા, શ્રી વિજય રત્નમુણિંદા બે.
સેને રે. ૮ તેહતણે રાજે પંડિત વર, શાંતિવિમલ ગુરૂરાયા છે; તસ બાંધવ બુધ કનકવિમલગુરૂ, સુરગુરૂ બુદ્ધિસવાયા છે.
સેને રે ૯ તાસચરણ પંકજ સુપસા, કેસરવિમલ ગુણ ગાયે બે ભણે ગુણે જે જીનવરનાં ગુણ, જન્મ સફલ તસ થાય છે.
સેને રે ભવિ સેવોને ૧૦
– – ઈમ વિશ્વનાયક જુગતિદાયક, શુક્યા ચોવીસ નવરા, જનરૂપ રતિવર સયલ તિવર, શ્રી વિજય રત્નસૂરિશ્વરા; તસ તણે રાજે કવિ વિરાજે, શાંતિવિમલ બુધ સિંધુરા, તાસ સીસ કેસરવિમલ કહે છના, સર્વ સંઘ મંગલકરા.
સૂક્તિમાલાના ૩૭ ઈદેમાંના બે છંદે. (૧) સકલ કમ વારી, મિક્ષ કર્માધિકારી,