SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ જૈન ગુર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, આજ સહી મુજ આંગણે રે લાલ, સફળ ફલ્યે સહકાર. મ; મુહુ માગ્યા પાસા ઢલ્યા રે લાલ, જગવરત્યેા જયકાર. ખ; એ ૩ બલિહારી રે; આવી ગે. વૂડા ઘરે વારૂ પરે રેલાલ, મેાતિયડાના મેહ ચિંતામણિ હાથે ચડયું' રે લાલ, ગંગા મ; એ ૪ આજ ઉદધિ જિમ ઉલટયેા રે લાલ, હૈડે હર્ષી પ્રવાહ ખલિ; દાનવિજય પ્રભુ દેખતાં રે લાલ, દૂર ગયા દુઃખ દાહ. ૫૦ એ ૫ શ્રી શાંતિનાથ જિન સ્તવન. (૨) (વામાનન જિનવર, મુનિમાંહે વડા રે કે.) શાંતિજિનેશ્વર સુખકર, મૂરતિ તાહરી રે, કૈ મૂરતિ તાહરી; દીઠી મીઠી આજ, અમૃત પરે દુઃખહરી રે કે અમૃત પરે નીરખી નીરખી સંતાપ મિટે, સલે મને ૨ કે, મિટે વરસ ́તાં જલધાર, શમે જિમ ધ્રુવ વને ૨ કે. શમે૰૧ જિન ગંગાપરવાહ, ગિરીન્દ્રથી ઉતરે ૨ કે, ગિ તિમ સમતારસ અમૃત, જે સિંહુ દિશિ અરે રે કે, જાતિ તણાં પણ વૈર, જે દેખી તિમ ટલે ૨ કે, જે વાયે દક્ષિણ વાય, ધનાધન જિમ ફ્લે ૨ કે. ધના૦ ૨ રાગતણુ પણ ચિહ્ન, ન જેમાં દૈખિયે ૨ કે, ન દ્વેષતા તિહાં અંશ, કહા કિમ લેખિયે ૨ે કે, ૪૦ ဝ
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy