SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જૈન ગૂર્જર સાહિત્ય - રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, દેખી પ્રભુ મુખ નૂર, અદ્ભૂભૂત આણંદપૂર; આજ હૈા સ્વામી રે, વાધે રે સુખ સાધે લાધે જિમ નિધિ જી. ધન ધન તસ અવતાર, સુકૃત સફળ સંસાર; આજ હા સ્વામી રે, જિણે રે સુખદાયક નાયક નિરખીએ જી. સકળ સફળ તસ દીહ, ધન ધન તસ શુભ હુ; આજ જેણે રે ગુણલીણે સ્વામી સક્ષુણ્ણા જી. ७ શિવસ'પદ દાતાર, ગુણુગણણિ ભંડાર, આજ ડા સ્વામી રે, જાણી રે સુખખાણી પ્રાણી સેવીએ જી. જ્ઞાનવિજય ગુરુ સીસ, નયવિજય નિશિ; આજ॰ ગાવે ર્ શુભ ભાવે પાવે સંપદાજી. ૮ શ્રી શાંતિનાથ સ્તવન. રે (૨) (ઢાલ-દેશી-વિછીયાની.) સખી સેવે શાંતિ જીણુ દને, મન આણી અતિ ઉછાહ રે; એ પ્રભુની જે સેવના, તે માનવ ભવનેા લાડુ રે. સખી૰૧ સેવા જે એ જિન તણી, તે સાચી સુરતરૂ સેવ રે; એ જગમાંહિ જોવતાં, અવર ન એહવા દેવ રે. સખી૦ ૨ ભગતિ ભાવ આણી ઘણે, જે સેવે એ નિશદીસ રે; સલે સકલ મન કામના, તે પામે વીસવાવીસ રે. સખી ૩ ખિણુ ઈક સેવા પ્રભુ તણી, તે પૂરે કામિત કામ રે; માનુ ત્રિભુવન સ`પદા કરૂ, એ ઉત્તમ ધામ રે. સખી૦ ૪ જનમ સફલ જગ તેહના, જે પામ્યા પ્રભુની સેવ રે; પુણ્ય સફલ તસ પ્રગટીયાં, તસ જૂઠા ત્રિભુવન દેવ રે. સખી૦૫
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy