SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જૈન ગૂજર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી મનડું હમારૂં મહીયું, શ્રી શ્રી રિષભ જીણુંદન, લપટાણે દિલ તેહશું, જીમ જાણે અહિચંદનરે. મનડું- ૨ શંકર ગંગાની પરઈ, પંકજ ભમર કહેવાયનરે; સારી સાયર ચંદ્રમા, મેતી સીપ સુહાયનરે. મનડું ૩ જલદ અનઈ મેરા મનઈ, તરૂ પંખીનઈ કહીરે; જિમ વિરહણિ વલ્લભ મન, હસ્તિ રેવા લહી જઈશે. મનડું ૪ ઈમ તુમસું દિલ માહરૂ, લાગે પ્રભુ નિરધાર; સમરથ સાહિબ તું સહી, સકલ જતુ જગિતારરે. મનડું ૫ સફ્ટ થઈ મુજ જીભલડી, અમૃતમય જલધારનાર, ગુણ ગાતાં જીનછ તણું, ટલી પાપ અપારનરે; મનડું૬ અંગ આલસ સવિ પરિહરી, ગુણીઆ શ્રી જિનરાજન, કરણકુશલ ગુરુશીસને સફલ ફલ્યાં શુભ કાજનરે. મનડું છે શ્રી શાંતિનાથ સ્તવન. (દેશી-રસયાની. ) ચિત્તડું વેચ્યુંરે શાંતિ જીણુંદણું, પલટયે નવિ પલટાય, દયાકર, અંગ સકેમલ નિરૂપમ નિરખતાં, લોચન હરખિત થાય. દયાકર ચિત્તડું ૧ મનહર મૂરતિ મનમાંહિ વસી, અવરન નાવ દૂરે દાય દયાકર, આંબ અજબફલ મૂકી વેગલા, આંકડા કુણુ ખાય. દયાકર. ચિત્તડું૦ ૨
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy