SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર જૈન ગૂર્જર સાહિત્ય રને અને તેમની કાવ્ય-પ્રસાદી. ચતુર હુઈ તે સમઝી કહ્યો, ભાવભેદ ભલી ભાંતિ છે; ઢાલ કહે રૂડઈ રંગઈ, આલાપી મન શાંતિ. ૨ રહી અવરંગા વાદિ ગુમાસઈ, સંવત સત્તર ત્રીસ); ભાદ્રવ માસિ બહુ ઉલાસિ, વદિ પંચમી સુગીસ. ૩ યુગ પ્રધાન વરતપગચ્છનાયક, શ્રી વિજયપ્રભાજિંજી; બુધ શ્રી ધીરવિજય પદસેવક, શ્રી લાલવિજય ગુરુગાજિ.૪ તસ પદ પંકજ મધુકર વિનવઈ, વૃદ્ધિવિજય કરજોડિજી; એ ચકવીસી ભાઈ ભણતાં, પામ વંછિત કોડિજી. ૫ ॥ इति चतुर्विशति जिनगीतानि संपूर्णानि ॥ आस्तामचिन्त्यमहिमा जिन! संस्तवस्ते, ... नामापि पाति भवतो भवतो जगन्ति । तीव्रातपो पहतपान्थजनान्निदाघे, प्रीणाति पानसरसः सरसोऽनिलोऽपि ॥ - -कल्याणमन्दिर स्तोत्र प्रलोक-७ અર્થ-હે જિનેશ્વર ! અચિય મહિમાવાળું આપનું સ્તવન તે દૂર રહે, તમારું નામ પણ ત્રણે જગતના છોને સંસારથી તારે છે. ગ્રીષ્મ ઋતુમાં તીવ્ર તાપથી પીડાયેલા પથિકોને કમળ યુક્ત સરોવરને જળકળો વાળો પવન પણ પ્રસન્નતા ઉપજાવે છે.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy