SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ યાતિધર મહોપાધ્યાય શ્રી વિજયજી. ૧૩૯ પરમાત્મા-દશન. (૧૭). ( રાગ-કાફી જંગલો) ચેતન ! અબ મોહે દર્શન દીજે. ટેક તુમ દર્શને શિવસુખ પામી જે, તુમ દશને ભવ છીએ. ચેતન- ૧ તુમ કારણ તપ-સંયમ કિરિયા, કહે કહાં કીજે; તુમ દર્શન બિન સબયા જૂઠી, અંતર ચિત્તન ભી જે. ચેતન ૨ કિયા મુઢમતિ હે જન કેઈ, સાન એર પ્યારે; મિલિત ભાવ રસ દઉન ચાખે, તું દેવું મેં ન્યા. ચેતન ૩ સબમેં હે ઓર સબમેં નાંહિ, તું નટ રૂપ અકેલે; આપ સ્વભાવે વિભાવે રમતે, તું ગુરૂ અરૂતું ચેલે. ચેતન ૪ જોગી જંગમ અતિથિ સંન્યાસી, તુજ કારણે બહુ ખેજે; તું તે સહજ શકિતરૂં પ્રગટે, ચિદાનંદકી મેજે. ચેતન પ અકલ અલખ પ્રભુ તું બહુરૂપી, તું અપની ગતિ જાને; અગમ રૂ૫ આગમ અનુસાર, સેવક સુજસ બખાને. ચેતન૬
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy