________________
જાતિધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી. ૧૨૯ મદઝરતા ગજ ગાજે તસ ઘર આંગણે રે કે તસવ તસ જગ હિમકર સમ જશ કવિઅણુ ભણે રે કે જશ૦ ૪ દેવ ગુણાકર ચાકર હું છું તાહરે રે કે હું છું, નેહ નજર ભરી મુજ માને માહ રે કે મુજ તિઅણુ ભાસન શાસન ચિત કરુણ કરો રે કે ચિત કવિ જશવિજય પર્યાપે મુજ ભવ દુઃખ હરો રે કે મુજ૫
-
શ્રી શાંતિનાથ જિન સ્તવન.
(સુણી પશુઆ વાણું રે–એ ઢાલ) જગ જન મન રજે રે, મનમથ બલ ભજે રે .. નવિ રાગ ન ઠેષ તું, જે ચિત્ત ક્યું રે. શિર છત્ર વિરાજે રે, દેવ દુંદુભિ વાજે રે; ઠકુરાઈ ઈમ છાજે, તેહિં અકિંચન રે. થિરતા ધૃતિ સારીરે, વરી સમતા નારી રે બ્રહ્મચારી શિરોમણિ, તે પણ તું સુણે રે. ...૩ ન ધરે ભવ રંગે રે, નવિ દોષ આસંગે રે; મૃગ લંછન ચંગે, તે પણ તું સહી રે. ...૪ તુજ ગુણ કુણ આખે રે, જગ કેવલી પાખે રે, સેવક જશ ભાખે, અચિરા સુત જે રે. ૫