SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. અહનિશિ થાઉં તુમ દીદાર, મહિર કરીને કરજે પ્યારા. રાષભ૦ ૧ આપણને પુંઠે જે વળગા, કિમ સરે તેહને કરતાં અળગા; અળગા કીધા પણ રહે વળગી, મોર પીંછ પરે ન એ ઉભગા. ષભ૦ ૨ તુહ પણ અળગે થયે કિમ સરશે, ભગતી ભલિઆ કરસી લેશે ગગને ઉડે દૂર પડાઈ, દેરી ખેલે હાથે રહી આઈ. અષભ૦ ૩ મુજ મનડું છે ચપળસ્વભાવે, તેયે અંતર્મુહર્ત પ્રસ્તાવે; તું તે સમય સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિવાહ થાય. કાષભ૦ ૪ તે માટે તું સાહિબ માહરે, હું છું સેવક ભવભવે તારે; એહ સંબંધમાં મ હસ્ય ખામી, • વાચક મન કહે શિર નામી. રાષભ૦ ૫ શ્રી શાંતિનાથ સ્તવન. (૨). શ્રી શાંત જિનેસર સાહિબા, તુજ નાઠે કિમ છૂટા મે લીધી કેડજ તાહરી, તેહ પ્રસન્ન થયે મૂકાયે. શ્રી શાંતિ. ૧ તું વીતરાગપણે દાખવી, ભેલા જનને ભૂલાવે; જાણીને કીધી પ્રતિજ્ઞા, તેહથી કહો કુણ ડોલાવે. શ્રી શાંતિ. ૨
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy