SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જેન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. ધરિ આવે છે વાલિમ ધરિ આવે, | મારી આશાના વિસરામ મનરાવાલા; રથફેરે હે સાજન રથ ફેરે, સાજન માહરા મનોરથ સાથ મનરાવાલા.... ૧ નારી ૫છે નેહલે રે વાલા, સાચ કહે જગનાથ મ; ઈશ્વર અધિંગે ધરી રે વાલા, તું મુઝ ઝાલે ન હાથ. મ0 ધરિ૦ ૨ પશુજનને કરુણુ કરી રે વાલા, આણું હૃદય વિચાર. મ0; માણસની કરુણું નહીં રે વાલા, એ કુણ ઘર આચાર. મા ધરિ૦ ૩ પ્રેમ કલ્પતરુ છેદી રે વાલા, ધરિયે વેગ ધતૂર મ ચતુરાઈ રે કુણ કહે રે વાલા, ગુરુ મિલિઓ જગસૂર. મ. ધરિ. ૪ માહરું તે એમાં કયું નહીં રે વાલા, આપ વિચારે રાજ. મ; રાજસભામાં બેસતાં રે વાલા, કી સડીબધ સી લાજ. મ ધરિ. ૫ પ્રેમ કરે જગ જન સહુ રે વાલા, નિરવાહે તે એર. મ; પ્રીત કરીને છાંડી દે રે વાલા, તેહસું ચાલે ન જેર. મ. ધરિત્ર ૬ જે મનમાં એહવું હતું રે વાલા, નિસ પતિ કરત ન જાણુ મ; નિસ પતિ કરીને છાંડતાં રે વાલા, માણસ હુયે નુકસાણ. મ૦ ધરિ૦ ૭
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy