SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ पुरोवचन शास्त्राभ्यासो जिनपइनति संगतिः सर्वदायैः । सद्वृत्तानां गुणगणकथा दोषवादे च मौन ॥ सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे । संपद्यन्तां मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥ શાસ્ત્રોનું અધ્યયન, જિનેશ્વર ભગવાનના ચરણ કમલને નમસ્કાર, હંમેશાં આ પૂજ્ય પુરુષોની સાખત; સદાચારી મનુષ્યેાના ગુણસમુદાયનું કીનન, (બીજાના) દોષો કહેવામાં મૌનત્વ, દરેકને પ્રિય અને હિતકારી વચન, અને આત્મતત્વને વિષે ભાવના, આટલી વસ્તુઓ જ્યાં સુધી મેક્ષ ન મળે ત્યાં સુધી દરેક ભવમાં મતે પ્રાપ્ત થાઓ. મંત્રીશ્વર શ્રી વસ્તુપાળની અંતિમ ભાવના આ અનાદિ સંસારમાં મુખ્યતાએ પ્રાણના ક્રમિક વિકાસ થયેલા હાય છે. સૂક્ષ્મ નિગેાથી માંડીને બાદર નિગા–પૃથ્વી—અપૂ—તેજસ્— વાયુ અને વનસ્પતિકાયાદિ અનેક પરિસ્થિતિઓમાંથી ( Shages ) પસાર થઈને વિકલેદ્રિય અને તિયચ પંચેદ્રિયાદિ અવસ્થાએ ઉલ ધ્યા પછી માનવશ્ર્વન પર્યંત આપણે આવ્યા છીએ. આ માનવ જીવનમાં આર્યક્ષેત્ર, પંચેન્દ્રિય સંપૂર્ણતા સદ્ગુરુજ્યેાગ અને વસ્તુ ધર્મની ઓળખાણુ વિગેરે પ્રાપ્ત થયું. અત્યંત દુર્લભ છે. આવા માનવજન્મ પ્રાપ્ત થયા પછી સ્વગેાચર પ્રશ્ન (Tnlubim) થાય છે કે મારૂં કર્તવ્ય શું છે? શાસ્ત્રો તેને ઉત્તર આપે છે કે હિરાત્મભાવ ( Physical Expression) તજી અંતરાત્મભાવમાં સ્થિર થઈ દુન્યવી સ સયેાગાનેા તટસ્થ દષ્ટા બની જા! અને દર્શન જ્ઞાન અને ચારિત્રના રાજમાĆમાં દિવસનું દિવસ પ્રગતિ કર! એ પ્રગતિ એમ માનવજીવ•જીવનની સંકુલતા છે. તત્ત્વાર્થંકારિકામાં કહ્યું છે કે મેં વહેશામા
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy