SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ શ્રી આણું વર્ણન મુધા એમ સંસારમાં જન્મ છે, • અહે છૂત તણે કારણે જળ વિલે. (૪) એતે જામરલે કે સુઆ બ્રાંતિ ધાયે, જઈ શુક તણિ ચંચુ માંહે ભરાયે; શુકે જંબુ જાણું ગલે દુઃખ પાયે, પ્રભુ! લાલચે જીવડે એમ વા. (૫) ભ ભ રખે કમ ભારી, ' યા ધર્મની શમ મેં ન વિચારી તેરી નમ્ર વાણી પરમ સુખકારી, તિલકના નાથ મેં નવિ સંભારી. (૬) વિષય વેલી શેલડી કરી એ જાણી, ભજી મેહ તૃષ્ણ તજી તુજ વાણું એહ ભલે ભૂંડે નિજ દાસ જાણું, પ્રભુ રાખીએ બાંતિની છાંય માંહિ. () મારા વિવિધ અપરાધની કેડી વહીએ, પ્રભુ શરણે આવ્યા તણી લાજવહિયે; વળી ઘણું ઘણું વિનતિ એમ કહિયે, મુજ માનસ સરે પરમ હંસ રહીએ. (૮) પ્રશસ્તિ . (૭) એમ કૃપા મુરતિ પાસ્વામિ, મુગતિગામી ધ્યાઈએ; અતિ ભકિતભાવે વિપત્તિ જાવે, પરમ સંપત્તિ પાઈએ; પ્રભુ મહિમાસાગર ગુણ વૈરાગર, પાસ અંતરિક્ષ જે સ્ત; તસ સકલ મંગલ જય જયારવ, આનંદવન વિનવે. (૯)
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy