SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રો આ દૃવહૂન. · નવલ વેસ નવ ચેાવન પણેા રે, નવલ નવલ રચના; ચે૦ અલપ ભરમ કે કારણે, લેખા કીજત ફેલ ધના, ચે॰ ॥૩॥ દુનિયા રંગ પતંગસી રે, વાદળસે સજના; ચા એ સૉંસાર અસારા હી હૈ, જાગત કે સુપના. ચૈા॰ ॥૪॥ તેાર નહિ તે ફ઼િરિ ચલે રે, સમુદ્રવિજય નંદના; ચે॰ આણંદ કે પ્રભુ નેમજી, મેરી ઘરી ઘરી વંદના, ચા॰ પk ૭૧ 3 શ્રી પાર્શ્વનાથ સ્તન (૪) (રાગ કાપી-પ્રભુ નગ પડતાં રાખીએ-એ દેશી.) મેરે જીવમે' લાગી આસકી, હું તે પલક ન છેાડું પાસ રે. જપુ' જાના હ્યુ` રાખીયે, તેરે ચરનકા હું દાસ રે. મેરે ॥૧॥ કયું કહા કાઈ લોક દિવાને, મેરે દિલે એક તાર રે; મેરી અંતરગતિ તુંહી જાનત, એર ન ખનન હાર રે. ॥૨॥ મહેર તુમારી ચાહીએ, મેરે તુમહી સાથે સનેહ રે; આનંદકા પ્રભુ પાસ મનેાહર, અરજ અમ્હારી એહ રે. મેરે॰ ॥૩॥ શ્રી મહાવીર જિન સ્તવન. (૫) (શ્રીમંધર કરા. મયા-એ દેશી. તું મનમાન્યા રે વીરજી, ત્રિસલાન'દન દેવ; ભવ ભવ સાહિમ તુ` હો, હું તુજ સારું સેવ. તું મન૦ ૧
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy