SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ -- ૬૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. રાજરમણી અદ્ધિ મેં તજી, હય-ગય અનેક અનીક રે; બ્રાહ્યી સુંદરી સાધ્વી, ન કરે વચન અલીકરે. ૭ વીરા પ્રતિબૂ આલેચતાં, અવર ન એવડે મૂઢ રે, હું દ્રવ્ય તે ગજ પરિહરી, ભાવત ગજ આરૂઢ રે. ૮ વીરા લઘુ બંધવપિણ કેવલી, વંદિરું તજી અભિમાન રે; પાપે પગ ઉપાડતાં, અનુપમ કેવલજ્ઞાન રે. ૯ વિરાટ કેવલ ન્યાય ન ઊપને, ઈહિલા દિનની વેઠ રે; ચાંપીયે કિમ ઊકસિ સકે, બાહુબલિ પગ હેઠ રે. ૧૦ વીરા ગુગ બૂઝ ઊવ, આજ લાગે સોભાગ રે; સાધુતણા ગુણ ગાવતાં, રાજ તણે વડે ભાગ રે. ૧૧ વીર
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy