SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનરાજરિ. ૫૯ જે મુજને ભવ સાયર તારે, તે શું જાયે તુમ્હારે રે; જે પિતાને બિરૂદ સંભાલે, તે કાંઈ ન વિચારે છે. હું શું તારૂં હું તારક , ઈમ છૂટી પડી ન શકશે રે; જે મુજને સેવક ત્રેવડ છે, તે વાતડીયાં માહે પડશે રે. સાં૦ ૪ ઓછી અદિકી વાત બનાઈ, કહતાં ખેડ ન કાંઈ રે; ભગતવત્સલ જિનરાજ સદાઈ, કિમ વિરચે વરદાઈ છે. સાં૦ ૫ શ્રી પાશ્વનાથ સ્તવન. ( ઢાળ-હાંસલીની ) મનગમતે સાહિબ મિલે, પુરિસાદાણું પાસન રે; પરતક્ષ પરસ્તા , સફલ કરે અરદાસન રે. ૧ ભવિયણ ભાવે ભેટી, લે સાથિ પરિવારને રે, આજ વિષમ પંચમ આરે, સુરતરૂને અવતારન રે. ભવિ. ૨ જે મુજ સરિખા માનવી, આણે મન સંદેહન રે; તેહને સેવક મૂકીને, સમજાવે સસનેહન રે. ભવિ. ૩ જે સમરણ સાચે મને, કરશે વરી વિચારો રે, તેહને પ્રભુ પુઠી રખ, થાશે સાનિધકારન રે. ભવિ. ૪ કીજે ચોલ તણે પરે, પરમેશ્વર શું પ્રીતન રે;
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy