SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જેન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી, | શ્રી નેમિનાથ સ્તવન. (શ્રી ગીરનાર સ્તવન) ઉજલિગિરિ અમહે જાયસ્યું એ, એણે તીરથિ નિમ્મલિ થાયÚએ ! નેમિ જિદ બાવીસમે એ, | મુઝ હઈડલાભિતર વીસમો એ ૧ નેહલીએ મનને આમલે એ, પૂજી જે નેમિ સામલે એ કરમ તણું મલ જિમદલે એ, એણિ મુગતિ રમણ સિરસામલે એ ઘરા રાયમઈ રાયમઈરામઈ એ પ્રભુ છાંડીય મનમથને દમઈ એ છે ઉજમિઉજલિ ગિરિ જઈએ, વ્રત લીધું એકમનાં થઈએ nav પશુઆ જીવ ઉગારીઆ એ, તે ભવિયણ અતિઘણું તારીઆએ ! તું હિજ પીડિયાં પહરૂ એ, તું સરણગત વજ પંજરૂ એ નેમિ જિણેસર સેંધણીએ, નવિ મેહલું સેવા તુમ તણી એ જ કરૂણા સાયર હિત ધરૂ એ, ભણે નરસૂરિ સેવક ઉધરૂ એ પા શ્રી પાર્શ્વનાથ સ્તવન-(શ્રી સ્થભવન પાર્શ્વનાથ સ્તવન સકલ મૂરતિ ત્રેવીસમો સ્વામી, ખંભાયત પુરમંડણે એ , નવનિધિ પામીયે જેહને નામે, પાસ જિણેસર થંભણે એ ૧n જાસુ પસાઉલે કરે સાનિધિ, ધરણંદ્રને પદમાવતી એ છે ભોગ સંયોગની અવિહડ ઋદ્ધિ પામી જે મન ભાવતી એ પારા દીસે થોડલા કલિમ ઝાર, મહિમા અવર દેવતા તણો એ છે
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy