SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી. મન સંવેગ ધરયઉ નહીંજી, કિમ સંસાર તરેસિ.-કૃપા૦ ૧૬ સૂત્ર સિદ્ધાંત વખાણતાંજી, સુણતાં કરમ વિવાગ; ખિણુ ઇંક મનમાંહિ ઉપજઈજી, મુઝ મરકટ વઈરાગ.—કૃપા૦ ૧૭ ત્રિવિધ ૨ કરી ઉંચરૂ'જી, ભગવંત તુમ્હે હશ્રુ;િ વાર વાર ભાંજી વલીજી, છૂટક બારઉ રિ.-કૃપા૦ ૧૮ આપ કાજિ સુખ રાચતઈજી, કીધી આરંભ કેડિ; જયણા ન કરી જીવનીજી, દેવદયા પર ઇંડિ.-કૃપા૦ ૧૯ વાચનદોષ વ્યાપક કહ્યાજી, દાખ્યા અનરથ દડ; કુડ કહ્યં બહુ કેલવીજી, વ્રત કીધઉ સતખંડ.—કૃપા૦ ૨૦ અણુ દ્વીધુ લીજઈ ત્રિણંજી, તઉદ્ધિ અદત્તાદાન; તે દુષણ લાગાં ઘણાંજી, ગિણતા નાવઇ ગાન.-કૃપા૦ ૨૧ ચંચલ જીવ રહઇ નહીંજી, રાચઇ રમણી રૂપ; કામ વિટંબણુ સી કહુજી, તુ' જાણુઇ તે સરૂપ.-કૃપા૦ ૨૨ માયા મમતામઈ પડયઉજી, કીધઉ અધિકઉ લેા મ; પરિગહ મેલ્ય કારિમઉજી, ન ચડી સંયમ સેાભ.-કૃપા૦ ૨૩ લાગા સુઝનઇ લાલચઈજી, રાત્રીભાજન દોષ; મઈ મન મૂ કયઉ માકલઉજી, ન ધરચાં ધરમ સ ંતે ષ.-કૃપા૦ ૨૪ ઈશુ વિ પરભવિ દુહવ્યાજી, જીવ ચઉરાસી લાખ; તે મુઝમિચ્છામિ દુક્કડઉંજી, ભગવ’ત તારી સાખિ.-કૃપા૦ ૨૫ કરમાદાન પનર કહ્યાજી, પ્રગટ અઢારહુ પાપ; જે મઈ સેવ્યા તે હવઈજી, બગસી ૨ મયખા૫.-કૃપા૦ ૨૬ સુઝ આધાર છઈ એતલઉજી, સરદહણા છઇ સુધ; જિનધમ મીંટઉ મનિ ગમઈજી, જિમ સાકરસુંધ.-કૃપા૦ ૨૭ રિષભદેવ તું રાજીયજી, શેત્રુ ંજે ગિરિ સિંણગાર; પાપ આલેમ આપણાજી, કરિ પ્રભુ ! મેારી સાર.-કૃપા૦ ૨૮
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy