SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ જૈત કામ દાનેશ્વરીકે અને ધર્મના કામામાં, દેરાસરામાં પાંજરાપેાળામાં, સ્વામીવત્સત્રમાં, શાસનના વરધેડાઓમાં, ઉજમા એમાં તથા પ્રભાવનાઓમાં લાખો રૂપિયાના ખરચ કરે છે. એ સ.રૂ. છે પશુ તેમાં દેશકાળ અનુસાર સાત ક્ષેત્રમાંથી જે ક્ષેત્રમાં પૈસા ખરચવાની જરૂર છે તેમાં વધારે ખરચાય તેમજ વધુ લાભ થાય તેવે ઉપદેશ દેઇ શાસનની ઉન્નતી કરવા અરજ છે. આપ મહાત્માએ આ સર્વે સારી રીતે જાણા છે. છતાં કુતુ ઉપયાગ આપવા રૂપ આ વિનંતિ કરી કૃતન થાઉં છું. લી॰ ઝવેરી માહનલાલ મગનભાઇની વઢના અવધારશોજી.
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy