________________
૩૬
હે ચિંતામગ્રી ! તારા સરખા સમર્થ નાયક છતે હુવે શા માટે હમારે ચિંતા કરવી જોઇએ ! તારા પ્રભાવેજ અમે એક દિવસ સ’સાર રૂપ મહ!ન્ સમુદ્રના પારને પામીશું, ઇત્યાદિક વિચારામાં પ્રીતિ ધરાવી માતા પુત્રના લાલન પાલનમાં દિવસે। વ્યતીત કરવા લાગી. પુત્ર પશુ અનુક્રમે વધવા લાગ્યા. દિવસે પાણીની પ્રવાહની ભાક
પસાર થવા લાગ્યાં.
પ્રકરણ ૭ મેં
“ જગતની લીલાનુ પરિવત્તત ’ જયસા બીજ કાઇ મેગા, વયસાહી લ પાયેગા; ફલ પાવેગા કભી નન્હે, દુ:ખીયારા કલ પાયેગા.
ર્ચના પ્રકાશે કરીને કમળ જેમ ત્રિકવર થાય, શુકલપક્ષમાં દિનપ્રતિદિન જેમ ચંદ્ર વૃદ્ધિંગત થાય છે, તેમ માતા પિતાના સ્નેહરૂપી અમૃતવડે સિંચન કરાતા, અને લાલન પાલત કરાતા પેથડ કુમાર આઠ વરસને થયે. એટલે પિતાભે મહેત્સવ પૂર્વક ભણવાને માટે નિશાળમાં મુકયેા. ઘેાડાક વરસમાં વ્યાકરણુ આફ્રિ સકલ શાસ્ત્રને! તે પારંગત થતે હવે. અનેક પ્રકા રના સંસાર સુખને અનુભવ કરતા અને અનેક પ્રકારના વિનેદથી જગતનું આકર્ષણ કરતેા પેથડકુમાર સર્વજનને વધ્રુમ થતેા હા, સુખના દિવસેા સ્વપ્તાની માફક પસાર થાય છે ત્યારે દુ:ખમાં એક દિવસ પશુ વરસ સરખા ભાસે છે, પોતે અનેક પ્રકારની લક્ષ્મીના ઉપભોગવડે કરીને અને વિનયાદિક ગુણે કરીને અલંકૃત એવે તે સુંદર મુર્ત્તિ પેથકુમાર અનુક્રમે બુદ્ધિવતામાં અગ્રેસર ગણાતા હવેા.
એકદા સમયને વિશે તેના પિતાએ પરણવાને યેાગ્ય જાણી તેને કોઇ વ્યવહારીયાની પ્રથમણી (પદ્મની) નામની સુ ંદર અને વિનયશીલા કુંવરી સાથે પોગ્રહણ કરાવ્યુ, પેાતાને યાગ્ય એવી ધર્મશીલ એવી પદ્મની પ પત્નીથી પેાતાને સ`સાર ઘણાજ સુખમાં જતે હવે. કલ્પવ્રુક્ષથી ઇચ્છિ તને મેળવનાર એવા યુગલીયા કરતાં પણ પેથડકુમાર આ મનુષ્ય