SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કર ટપક ટપકતા અશ્રુ યુક્ત નસનવાળી વિમલશ્રી નામા સ્ત્રીએ સ્વામીતી ચિંતાનું નિવારણ કર્યું. દેવી ! “તમારા સરખી સમજી સ્ત્રીએ નાહિમત થાય તે સારૂ. કહેવાય કે ? જગતમાં આપણે ગમે તેમ કરવા ધારીયે પણ આપણુ ધાર્યું કાંઈપણ થતુ નથી. તે તમે!એ અનુભવ્યુ છે, માટે જેમ દૈવ ની ઇચ્છા હશે તેમ બનશે. તમે હિંમત રાખેા, તમારી આશા જરૂર સફળ થશે, દેવ સર્વદા એઢ સરખું રહેતું નથી, કુદરત કાઇને તિરાશ નહિ કરતાં સમય આવે તેને અનુકુળ ફળ આપેજ છે. આપણા કરતાં તેને પેાતાના કાર્યની વધારે ચિંતા રહે છે, જોકે દરેક મનુષ્યા પોતાના આથા ફળભૂત કરવાને અનેક પ્રકારનાં વલખાં માર્યા કરે છે, તથાપિ સમજુ પુરૂષા ધૈર્યતાથી પાતાને વખત પસાર કરે છે, તેઓ સમજે છે કે દૈવ આગળ માણસની અગાધ શક્તિ પણ કઇ કરવાને સમર્થ નથી.” પ્રત્યાદિક અનેક પ્રકારનાં દેશાહનાં યુક્તિ પુર્વક વયનેાથી વિમલશ્રીનું હૃદય ાંતિ પામતું થમ્મુ ત્રિસ વ્યતિત કરવા લાગ્યું. એકદા સમયે રાત્રીને વિશે તેના છેલ્લા પ્રહરે વિમલશ્રીને એક સ્વષ્ણુ આવ્યું, જાણે પોતે એક દીવા સળગાબ્યા, તે દીપક પ્રથમ અલ્પ તેજવાળા થઇને અન્યના મંદિરે ચાલી ગયા, ત્યાં અનુક્રમે સમુદ્ર પર્યંત મડ઼ા તેજસ્વી થ્યા. તરાજ નિદ્રામાંથી જાગૃત થઇ એક ચિત્તથી પંચ પરમેથી મંત્રનુ સ્મરણ કરવા લાગી. શેષ રહેલી રાત્રી પણુ જાગૃત અવસ્થામાં નિર્ગમન કરી, કેમકે જે રૂડુ સ્વપ્ન દેખીતે જાગ્યા પછી રીતે કદાચ નિદ્રા આવે તે સ્વપ્ન કુળ તિ કૂળ થાય માટે તરતજ નિદ્રા રહીત થઇ ગઇ. પ્રાતઃકાળે પેાતાના સ્વામી આગળ જઇને રાત્રીનું સ્વપ્ન નિવેદન કર્યું. સુવદને ! આ સ્વપ્નના પ્રભાવ થકી તને ઉત્તમ પ્રાક્રમવંત એવા પુત્ર રત્નની પ્રાપ્તિ થશે, જો હવે તારા મતની આશા ઘેાડાજ વખતમાં સફળ થશે.” સ્વામીએ પ્રસન્ન વદન યુક્ત સ્ત્રીને જણાવ્યું. સ્વામી ? “આપનું વચન પ્રમાણુ થાએ !” વિમળશ્રીએ આ પ્રમાણે કહી શકુનની ગાંઠ વાળી. લતે ? આપણને આવા પુત્રની પ્રાપ્તી કયાંથી હાય ! કેમ જે ગૃહસ્થ રૂપી વૃક્ષ સંપદા વડે કરીને ત્યું થયું પુત્રવડે પણ ફળે, {
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy