SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનની શોભાની વૃદ્ધિ કરશે જેથી જૈન ભાઈઓને લાભનું કારણ થશે. એવા મુનીશ્રાએ આ પુસ્તક તૈયાર કરવામાં શા. મણીલાલ ન્યાલચંદને તેમના વખતને પૂર્ણ ભોગ આપી તથા તેમાં જોઈતી વિદ્વતાની મદત આપી આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. જેથી આ સ્થળે તેમને ઉપકાર માનવામાં આવે છે. આ પુસ્તકનું ભાષાંતર કરવામાં શા. મલાલ ન્યાલચંદને તેઓના મિત્ર શા. મોહનલાલ મહાસુખરામ. કે. ઘાંચીની પોળ સામે ડાઇની ખડકીના રહેનારે પણ સારી વિઠતાની મત આપી છે તેથી આ સ્થળે તેમને પણ ઉપકાર માનીએ છીએ. ૧ લી મેહનલાલ મગનભાઈ ઝવેરી.
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy