SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ મારી ભકિત કરનારા વા સંસારમાં ઘણા સુખથી રહી શકે છે. હે સ્થંભનપુરના અધિપતિ ! મારે પણ તમારાજ આશરા છે. મેં તમારા આશ્રયથીજ આ હઠ પકડી છે. કેમકે જગતમાં જેને તારા સરખા રધર ધાંધારી વિદ્યમાન છતે તે પ્રાણીને ખીજાની શું દરકાર હા! તારા સરખા માલીક હાજરાહજુર ગારવ કરતે છતે મને ખીજાની શુ પરવા છે? હે ચિતામણી! તારા ભક્તના દુઃખને નાશ કરી તારૂં ચિ ંતામણીનું બિરૂદ તું સાર્થક કર ! તું ભક્તને દચ્છિત આપવા માટે કલ્પવૃક્ષ જેવા દાતાર છતાં મારી ઉપેક્ષા કરીશ નહિ. માટે હું દેવેશ ! તારા આશ્રિતનું દુ:ખ દુર કરવાને તું સાવધાન થા ? જો કદાચ આ મહાન કષ્ટમાંથી રાજાને એક કાડી પણ આપ્યા. ૧ગર હું છુટીશ, તે સર્વ અંગે સેાનાનાં આભૂષણ ચડાવી તારી પૂજા કરીશ. એ પ્રમાણે સ્થભત પાર્શ્વનાથને અભિગ્રહ કરતાં ચકાં ઉત્રસગ્ગહર સ્તેાત્રને પાઠ કરતાં થકાં દેદાશાહ સુઇ રહ્યા. તે મન, વ ચન અને કાયાના ચેાગાને વશ કરીને એવા તેા ધ્યાનમાં લયકીન થયા, કે જો આલાકની વાંચ્છા રહિત તેમણે ધ્યાન ધર્યું હોત તે તે નિશ્રય મેાક્ષ મેલવી શકતે. આહા ! લોકો આવી ખરી વસ્તુને મુકીને જ્યાં ત્યાં જગતમાં ભૂલા ભમે છે. કેમકે બિચારા પામર અને દુઃખીયા જાને આ ચિંતામણીને સમાગમ થાય તે તે લોકોને તત્કાળ ફળદાયક નીવડે છે. જગત તુજ ચિ'તામણી સખા અમુલ્ય રત્નને મુકીતે કાચના ટુકડા ગ્રહણ કરવાને જ્યાં ત્યાં ભુલુ ભમે છે તે ત્રિચારાને કયાંથી ખબર પડે કે ખરી વસ્તુ કઇ છે, પણ ખરેખર! હુ' ભુલુ' છુ, કેમકે તારા સમાગમ તે કઇ પુણ્યવત પ્રાણીઓનેજ થાય છે, જે થાડે ભવે મુક્તિ મેળવવાને અધિકારી હાય, અગર તે જેના સુખના દિવસેા અને પુન્યના દિવસેા ઉગી નિકળવના હોય તેજ તને મેળવી શકે છે, સમસ્ત જગતમાં એવાં ભાગ્યવંત રત્ના અલ્પજ હાય છે. તેને માટેજ તને મેળવવાને ખરેખર જગત નિર્દેગી નિવડયુ છે. માણસને મહદ્ પુન્યની નિશાની ચળકતી હોય ત્યારેજ તારે સમાગમ તેને થાય છે. કેમકે તારા સમાગમી પુરૂષો નિર્માલ્ય અને હીશુકર્મી હાય તે તેા અનેજ નહિ. તારી ભક્તિ કરનારા પ્રાણી નિરાશ થયેા હાય તેમજ પેાતાનું ઇચ્છિત મેળવવામાં નિષ્ફળ નિવડયા હાય, એવા એકપણ બનાવ હજુસુધી મેં સાંભળ્યેા નથી. અન્યથા બિચારા શુા પ્રાણીયા જ્યાં ત્યાં રખડી ભટકી પેાતાની ધારણમાં
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy