SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ગમન કર્યાં વગર છુટકોજ નથી, શાસનને વિજય કરતાગ, સાધ મિકની ભક્તિ કરનારા અને દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધા અને સેવા કરનારા જીવેાજ આ ભત્ર સમુદ્રમાંથી તરી જાય છે. સંસા સમુદ્ર તરવાના છે મા છે. એક સાધુ માર્યાં ને બીજે ગ્રસ્થ ન! આ ઉભય માર્ગે થને પ્રાણી આત્મહિત સાધી શકે છે, સાધુ મા જ્યારે શીઘ્ર ગામી છે તેા ત્રાત્રક ધર્મ અલ્પ શક્તિ પામી તે ધીમેથી પણ આત્મ હિતને રસ્તા બતાવે છે. વમાન સમયનું વાતાવરણ જગતના સામ્રાજ્ય ઉપર વિ ચિત્ર પ્રકારાની અસર કરે છે જો કે ધર્મની ઉન્નત્તિ કરવી અને તે સાથે જગતનુ વલણ જ્ઞાનમાર્ગે દારાય તેને કારણે આત્માને આક વણુ કરનારાં આપણી પ્રાચિન જાહેાજલાલીના ઇતિહાસેાની આપણુને ધØીજ જરૂર છે જેથી જગતને ઘણુ જાણવાનુ` મળે છે તે સાથે તેમાંથી તેને ધણુ! પ્રકારનું શીક્ષણ પશુ મળે છે. જો કે ધર્મની ઉત્તિ કરવી તે દરેકનું સાધ્યબિંદુ હોય છે તથાપિ એ હાથેા વગર તાલી પડી શક્તી નથી. શ્રીમાન્ અને વિ દાન એ બન્નેને અરસ પરસ સહાય હાય ત્યારેજ ખતી શકે છે. જગતમાં માણસને પૈસા તેા ધાએ મળે છે કેમકે શુભ પુન્યને ઉદય હોય તે તે અનાયાસે પ્રાપ્ત થાય છે. આપણી જૈન જેવી શાંત અને દયામયી કામમાં લાખા પુરૂષા અને વ્હેતા હશે. કે જેમતે ઘેર ઘણી સપા હશે. પરન્તુ મમણુશેઠની માક સભ્યય કરવાને ખરેખર તે કમ ભાગી નિવડે છે અથવા તે। કાઇ બીજી રીતે તેનેા વ્યય થઈ જાય છે. પરન્તુ યેાગ્ય રીતે નિતિસર બ્યવસાય થતા નથી. જો કે માણુસ પેતે ગમે તે કામાં પૈસા ખરચે તેને માટે તે પેાતાની મીલકતનેા માલેક છે. પરન્તુ તેણે થેાડાથી ઝાઝો લાભ મેળવવેા જોઇએ પેાતાના પૈસાને પુરૂષ અગર તે શ્રી ગમે તે હાય તથાપિ તેણે એવી રીતે તેને સદ્ય કરવા જાઇએ કે તેને લાભ દરેક જન સમાજને મળી શકે. સારા કાર્યમાં તેણે પેનાના ધનતા સદ્વ્યય કરીને આ અસાર સંસારમાં અમુલ્ય એવું માનત્ર જીવતર સલ કરવાને તેણે ભુલવુ જોઇએ નહિ. પુર્વે તિર્થંકરાએ સવત્સરી કદળી આપી જગતનું દુઃખ બહુધા પ્રકારે દુર કરેલું છે, જગતના પામર જીવાતે અનેક રીતે સહાયકારી
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy