SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ લાગ્યા. ત્યાર બાદ કેટલુક પકવાન સર્વ શ્રાવકને પેાત પેાતાને ઘેર લઇ જવાતે લાડાણામાં આપી પ્રધાન પેાતાની કીર્તિને જગતમાં વિશેષતઃ ખ્યાતિ પમાડતા હવા. એવી રીતે રાજાના પંદર લાખ માણસાને જમાડતાં મત્રીને પાંચ લાખ ટકા ખરચ થયું, હવે કેટલાક કાળ સારગદેવ રાજાની શિતળ છાયામાં રહી તેની આજ્ઞા લઈને સધી પેાતાને દેશ આવતા હવા. પાતાનાં અદ્ભૂત કબ્યાથી જગતને આશ્ચર્ય પમાડતા અને દ્રવ્યનેા વરસાદ વરસાવતા થકા સકલ સંધની સાથે મોટા મણી કાંગરાથી સુોભિત તથા નગરીની રસીલી રમણીયાની સુંદરતાથી પરિપૂર્ણ અને તેનાં રમણીય આભુષાની સુવર્ણમય જે કાંતિ તેણે કરીને રક્ત થએલી એવી ત્રબાવરી ( ખંભાત ) નગરીમાં આવ્યા. ત્યાં શ્રી સ્થંભનેશ, સ્વભતપુર નગરના શિરતાજ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા જે પહેલાં કેટલેાક કાળ ઇંદ્ર મહારાજાના ધરમાં રહેલી હતી, ત્યાર ત્યાંથી દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ વાસુદેવતા વખતમાં કેટલેાક કા રડી હતી. ત્યાંથી કેટલેક કાળ તે પ્રભુ નાગકુમારાના ક્રીડા યુકત એવા મનેાહર ભુવનમાં રહયા હતા. સર્વ રાજાએથી સેવાતા જે પાનાથ તે નાગાર્જુન યાગીને સુવર્ણસિદ્ધિના કારણરૂપ થયા. તેમજ હું ચિતામણી ! તમે શ્રી અભયદેવ સૂરિના શરીરે કાડ હતેા તેને વિનાશ કરવે કરીને તેમનુ સુંદર અંગ બતાવતા હતા. એવા શ્રી સ્થંભનતરેશ શ્રી પાર્શ્વનાથને સકલ સંઘે ભાવથી પૂજ્યા. ઘણા દિવસેા રહી તેમની ભક્તિ કરી ત્યાંથી સંધ ગોધરા પ્રમુખ ગામમાં ગયા ત્યાં તિર્થંકરની ભકિત કરતા સધ સભક્ષણપુરમાં ગયા. ત ઠેકાણે સધને પ્રવેશ મહેાત્સવ ધણા આડંબર સહીત થયા. રિંદ્રરૂપ જે દાવાનલ તે થકી તપેલા એવા જે મનુષ્ય તેને શાંતિ આ પાને વરસાદ સહીત વાયરા સરીખા એવા ઝાંઝણુકુમાર મંત્રી અઢી લાખ મનુષ્યનું સ્વામીપદ પામતા હવા. સાંથી ચાલતાં ચાલતાં શ્રી સધ માંડવગઢ નજીક મન્યેા. સધતે નજીક આવ્યે જબડ્ડી રાજાએ તેમજ નગરવાસી જને એ તેમને પ્રવેશ મહોત્સવ કર્યાં. નગરને અનેક રીતે શંગારવામાં આવી ઘેર ઘેર તેારા બધાયાં, જ્યાં ત્યાં વાજીંત્રના નાદા કીચર થવા લાગ્યા. હાથીએ ગર્જના કરી પૃથ્વીમડળને કંપાયમાન
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy