SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ - “હે ભાટ ! તે કેવી રીતે.” રાજાએ કહયું. ' “હે સ્વામિન! માળવદેશની ઉજ્જયિની નગરીના મુખ્ય પ્રધાન ઝાંઝણકુમાર મંત્રીશ્વર અને સંઘ સાથે પધાર્યા છે. હું ફરતો ફરતો તેમની પાસે ગયો. આહ ! શું સંધની ઋદ્ધિ સિદ્ધિ! પ્રધાનની સાથે ચાલનારા અન્ય વ્યવહારીયાએ પણ તેમની કીતિથી ઉજ્વળ થયા છે. મેં થોડી ઘણી વાત કહી એટલામાં તેણે મને એકદમ પિતાના ઉદાર દીલથી કીમતી ભેટશું આપી દીધું” ભાટે કહયું. ભાટની એ પ્રકારની વાણી સાંભળીને ઈર્ષ્યાને ત્યાગ કરીને કણુ રાજાને પુત્ર સારંગદેવ પિતાની નગરીને અનેક પ્રકારની રચનાથી શણગારતો છતો અને રૂદ્ધિ સિદ્ધિએ કરીને શોભાયમાન એવા ઘણા પ્રકારના હાથીઓએ કરીને સૃષ્ટિ મંડળને લેભ પમાડતો તે સંધવીની પાસે અનેક પ્રકારનાં વાધને વગડાવતો થકે આવતે હો. પ્રધાન પણ સંઘને વિશે તેરણુ વગેરે બંધાવી વિવિધ પ્રકારની શોભાને કરતો થો મટા- આડબર સાથે રાજની સામુખી આ. પિતાની નજીક આવેલા રાજાને જાણીને એકવીશ સંધવી. એ વડે કરીને સહીત તે ઘોડા ઉપસ્થી નીચે ઉતરતો હો. રાજ પણ પ્રધાન પાસે આવીને પોતાના હાથી ઉપરથી નીચે ઉતરો. પ્રધાને રાજાનું સારી રીતે આતિધ્ય કરીને તેને પિતાને ઉતારે તેડી ધાશે. ત્યાં અનેક પ્રકારે તે રાજાની ભક્તિ કરવા લાગે, તેમજ મોટા મેટા બત્રીસ અગ્રણીઓએ રાજાની આગળ કીમતી ભેટે . (સગા ) મુકી. રાજા તે સર્વ સંધવીઓને સન્માનીને અને તેને એને વિશે પ્રધાનનું અધિકતર સન્માન કરવા લાગ્યો. હવે રાજ મંત્રાશ્વરના તંબુમાં આવે થકે ઝાંઝણુકુમારની મોતીથી ભરેલી થાળ વડે કરીને તેને વધાવતી હતી. પછી ત્યાં સિંહાસન ઉપર બેસીને દરેકની સુખશાતા પૂછતો હો. બત્રીસ સંધવા પ્રમુખ પુરુષોએ રાજાને એક લાખ ટકાનું એટણું કર્યું. કેમકે માટે પુરૂષ પોતાને ઘેર આવે કે તે પ્રવેશ મહત્સવની ઇચ્છા કરે ! રાજાને પણ કોઈ ઠેકાણે પિતાને જમણો હાથ ઉંચે ન કરે એ નિયમ છે, કેમકે યાચના કરવી તે હીન ગણાય છે. વળી તે લધુતાનું કારણ છે કેમકે જગતમાં સૌથી હલકુ તણ છે તણખલાથી હલકુ રૂછે અને રૂથી હલકે યાચક છે.
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy