SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ આવે તે શા કામનું ! તથાપિ ગુણ દૃષ્ટિએ તે આપણે તે પણ ઠીક થારી શકીએ, કારણ કે મરતી વખતને પશ્ચાત્તાપ તે પણ કેટલેક દરજે પાપને નાશ કરનાર છે. તથાપિ પશ્ચાત્તાપ કરનારો પિતે તે તેને સારે ગણેજ નહિ. હા ! માનવ જીવનની ક્ષણિક જીવનની કારકીર્દી એક દિવસ નાશ પામવાની છે. જીવને કરેલાં કને બદલો મળવાનું છે તેની આશાઓ અંતરમાંજ સમાવાની છે. પલક પછી શું થવાનું છે તેની ખબર નથી તથાપિ માનવી મગતરું બિચારું આમ તેમ ફાંફાં મારી નાહક મથી મરે છે ફેગટ અનેક અનેક પ્રકારનાં કુકમ કરે છે તે બિચારો દિન રાતના વીસે કલાકમાં એક કલાક પણ મારી માફક જીનેશ્વર પરમાત્માની ભક્તિ કરતો નથી. અને છેવટે જ્યારે એક દિન ભરવાનો આવે છે ત્યારે મારી માફક વ્યર્થ ખેદ કરે છે. - “ રઢયા નહિ છન રાજને, યદુનાથને સમર્યા નહિ, આવી પનોતી કારમી, હવે જાવું જમ દરબાર મહિ; અણધારી જેરે. જીવડા, તુજ આંખ બંધ થવાની છે, આશા ઉ૭ળતી -હદયની, જયદી સમાઈ જવાની છે ” જગત જેવું કરશે તેવું ભરશે. “ કરે તેવું ભોગવે અને વાવે તેવું લણે ” એવો જગતને માટે સાધારણ નિયમ છે. ઘણે ખરે ભાગે જગત મારી માફક આંધળુ થયેલું હોય છે, કે જેને લેશ પણે અસર થતી નથી. જ્યારે દુ:ખનાં કાળાં વાદળ ચડી આવે છે ત્યારે જ મારી માફક એકદમ તેની અંધ આંખો ઉઘડી જાય છે, અને પછી પસ્તાવામાં ફસઈ પડે છે. બાલતાં બોલતાં હવા અટકી ગઈ. જગતને છેલી સલામી આપી તેમની આગળ પોતાના પાપની માફી ભાગી જનાડમની ખાઈમાં હંટરને માર ખાવાને આજથી હું રવાને થાઉં છું અને તમે પણ જે પાપ કરતાં નહિ કરે તો યાદ રાખજો કે મારી પાછળ તમારે પણ આવવું પડશે, હું અત્યારે જાઉં છું તો તમો થોડા વખત પખત પછી તમારા કર્મના ફળ ભોગવશો પણ છુટવાનાં કયાં હતાં ! સેરઠે ખરતું દેખી પાન, શાને હસે તું કુંપળી, અમે જાથે આજ, તું પણ એક દિન આવશે ”
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy