SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ પ હાથમાં એકેક પાત્ર આપેલુ છે તેમની ગરીબાઇ અને દુર્દશા જાણી તેમને કોઇ ભીક્ષા આપે તે! તે ઉપર તેમને નિર્વાહ કરવાના હતા. આવી રીતે આખી નગરીમાં ફેરવી તેમને છેવટે ગરદન મારવામાં આવનાર હતા. રસ્તે ચાલતાં શ્રીપાળ શેઠને પેાતાના અમૃત નામને કંટા દુશ્મન મલ્યેા, શ્રીપાળની અવસ્થા દેખી તે દુષ્ટે તેનું ઉપહાસ્ય કર્યું. અરે ! મિત્ર ? જો આ આપણા દિલેજાન મિત્રને રાજા પરણાવવા લઇ જાયછે. જોતે રાજાએ કેજે! ડાડ માડ કર્યા છે. ીપાળની આવી દશા જે તે મલકાવા લાગ્યા. તેની ભણી દ્રષ્ટિપાત કરી શ્રીપાળ મેલવા લાગ્યા. સારા “ ડુંગર ખળતી લ્હાય દેખે સધળી જગત આ, પરજળતી નીજ પાય, ર્તી ન દેખે રાજયાં; કાયા તારી ગમાર, ભર રિચે તાકાતમાં, અમૃત તારી રાખ, એક દીન તે રાળાઇ જશે. r તેનાં વચન સાંભળીને તે અધમ શરમાઇને ચાલી ગયા, છે ચાંડ.લા શ્રીપાળ તથા ધુતારાને લઇને નગરમાં ક્રૂરતાં કરતાં તેના દીલેાજાન દેાસ્તને ઘેર આવ્યા, તેના આંગણામાં આત્રીને ઉભા રહી ઢાલ વગડાવી હજારા લેાકેા ભેગા કરી ટેલ નાંખી કે જે લેા રાતી આન ને તાડે છે. તેની આવી ખુરી દા થાય છે. તેતેા દાસ્ત પેાતાના મંદિરના ગાખમાં ઉભા રહયે'. અને તેની દુ શા ઉપર આંખામાંથી આંસુના બિંદુને વરસાવતે થા તાના હક તેણે તેટલામાંજ સાર્થક કર્યાં. દ્વારા લેાકેા તેની દુર્દશા ઉપર દયા ખાવા લાગ્યા, પરમ પત્રિત્ર પરમાત્મા તેની છઢંગી સલામત રાખે તેને માટે લોકો પ્રાર્થના કરવા લાગ્યા. શ્રીપાળે પણ પેાતાના મિત્રને અંતિમ વખતે એ વચન કહી સાંભળાવ્યાં, અને દુ:ખમાં દિલાસા આપ્યા. મિત્ર ,, સારા. સાગર સુખ ન હેાય, રાત દિવસ હીલે તે, રાવણ રહ્યા રણ માંદ્ય, લેખામાં શા આપણે; નર ભવ કેરૂં ઝાઝ, શ્રીનેા પાળ તજી જશે, લખ્યા વિધિના આંક, ટાળ્યા તેતે કેમ ટળે ! ”
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy