SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ર ભોગ થઈ પડી કીના કોળીપામાં ઝંપલાઈ ગયા, મહાન છત્રપતિ અને નરપતિ પૃથ્વીરાજ જે છે પણ આપણી પેઠે રંગમાં ભંગ પાડી તારા સરખી રમણીઓને રડતી મુકીને ક ળના કાળીયા થઈ ગયા, તો પછી દરેક મનુષ્યને તેની ગતિને આધિન થવું પડે તો તેમાં નવાઈ કોઈ નથી. તું કેમ ગભરાય છે ? શાને મુંઝાય છે ! તરૂણ - સ્થામાં શું અભમન્યુ ઓતરાને છોડી આફાની દુનિયામાંથી નથી ગયા ? માટે જગતની સ્થીતિ વિચિત્ર છે તે માટે તું ડાહી છે થા માટે શોક કરે છે. મરવું તેમાં તે શી મોટી વાત છે. હા ! કાલી ? શાંત થા ! મને મારાં જુગારની બદલે ભોગવવા ઘે, ” ગાયન સંસારે સમજલે ભાણું, મુસાફર ખાન કોઈ કોઈ આવે ભળી, કોઈને જવ નું, શાણું; મુસાફરખાનું. કર્માનું જેગનો છે, સંયોગ વિયોગ. શાણી; મુસાફરખાનું પીડાંને કાજે ઘેલી, શોષાયે તું શાને બહાલી; મુસાફરખાનુંરોઈ રોઈ આંસુડાંની, નદીયો ભરત શાણી; મુસાફરખાનું. લખ્યા લેખ ભાલે તે તો, નથી ટળવાના બહાલી; મુસાફરખાનું. આવે છે તે જાણે ભોળી, રડે શું થવાનું પાણી, મુસાફરખાનું હાલી ? જો ! રાજાના સીપાઈ હુકમ કરવાને દોડતો આવે છે. હવે જવાદે ! તારા મારા લેખ હશે તે હવે ભવાંતરમાં મને લીશું. અત્યારથી આ જગતમાં આજ સુધીની હારીને મારી મુતાકાતનો હવે અંત આવે છે, તમારોને ભારે દાંપત્ય જીડ હવે અહીંથી પુરે થશે. માટે નાહક દુ:ખી થઈ તમારા આત્માને કલેશ આપશો નહિ. તમારા બાપદાદાની આબરૂ સચવાય, તેવી તે વર્તશો; હવે વધારે શું કહું ! કેમકે વખત બહુ થઈ ગયેલ છે. પારકારનાં મ ણ મને તેડવા આવેલાં છે તે મારી રાહ જુએ છે. માટે જલદી મને મુક્ત કર ? અને મારા પાપ ભોગવવા દે કે જેથી પારા દાખલા લઈ જગત પિતાની ભૂલ સુધારશે.” નહિ નહિ ! વહાલા ? એમ નહિ બને ! તું રાજાની જેવા ખાતરી ન થા! ઘાતકી ગાજર અને હત્યારા રાજાએ તેની રાણીનું અપમાન કર્યું તે તું પણ નિર્દય થતો નહિ! કેમકે રાજા તો બુદ્ધિ બને છે. તેના જેવા બુદ્ધિ વગરના ભાભુસને કુરત શિક્ષા
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy