SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. અને પરલોકે તેમને માટે યમરાજાએ નરક નગરીમાં પધરામણી કરવા માટે તેને દરવાજા ઉઘડાવ્યા હોય તેબી કોને માલુમ તેનું કારણ એટલું જ કે એક જુગાર કે સટેરીયાનું વ્યસન માણ સને દરેક વ્યસનમાં પડે છે, “સોબત તેવી અસર " એમ ધીરે ધીરે દરેક વ્યસનમાં તે લપટાય છે. અનેક પ્રકારના પાપના પંજ એકઠા કરે છે, અનેક પ્રકારના અનાચાર સેવન કરવામાં તેઓ આસક્ત થએલા જ હોય છે, અને તેથી જ તેમને માટે ભવિષ્યમાં નરક નગરમાંજ પધરામણી લખાયેલી છે, જુગટીયાની સોબતથી તમે તમારું જીવન નાશ કરી નાંખ્યું અને રાજ જાણશે એટલે તે તમારી શું વલેહ થશે. તે તર૬ તમે ખ્યાલ કરે છે અને પછી મારી પણ શું દશા અરરી મારાથી તે કેમ સહન થશો. મારા દેખતાં રાજ તમને સખ્ત શિક્ષા કરે, તે મારાથી કેમ સહન થઈ શકશે ! બહાલા ! અત્યારથી તે બધું મારી આંખ આગળ તરી આવે છે. અરે ! એ સીપાઈ આવ્યો ! આહ ! જુવે તમને કેટલે ધમકાવે છે. હા! હાં ! ભાઈ ! જા તારા રાજાને કહે કે મારા સ્વામીને આટલે ગુન્હ માફ કર ! એક વખત મારા પતિને જીવિતદાન આપે ! જા મારા સ્વામીને કાંઈ હરકત કરીશ નહિ તેણી સજળ નેવે જાણે કોઈની આગળ કાલાવાલા કરતી હોય તેમ બડબડવા લાગી. વહાલી ! (તેણીનું માથું પોતાના હદય સાથે દાબીને ) શાંત થા ! તું શું બોલે છે ! અહીયાં કોઈ આવ્યું નથી તારા જેવી ડાહી અને સમજુ સુંદરીઓએ આવી રીતે ગાંડાની માફક વર્તવું તે સારૂ નથી. અરેરે ! તને સમજુને શું કહેવું! ગાયન. શાણી તું સમજુ થઈને શને શપથ છે કરતો વિધાતા જગમાં સારૂ રે હાલી. પાણી આખાં જુગતમાં તે સુખ દુઃખ વેઠવાંઝ (૨) (અરર ! રડતી ના ! ) આંસુ પાડીને શું થવાનું રે વહાલી. શાણી વાર્યો વિઠલવર એ સુણી નહિ વિનતીજી (૨) | (છાની રહેને! રડે તે મારા સમ !) લખ્યું લલાટે ના મટના..૨ રે બહાલી. શાણી
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy