SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કઈ દિવસ તે મને દારિઘમાં પહોંચાડનાર છે. મારી ઉજવળ જીવન કારકીમાં તે કલંક લગાડનારે છે પણ જેનું દેવ રૂઠેલું છે એવા મૂઢ પુરૂષને તેનું ભાન કયાંથી હેય ! નહિતર મોટા મોટા સજજને પણ તેના ભેગા થઈ પડત નહિ. જુગારીની સ્ત્રી લીલાવતીએ આંખમાંથી અજી પાડ્યાં ઘણું રકઝક કરી.તેના આગળ ઘણા કાલાવાલા કર્યા. હાલાઈ રમશો નહિ પાછળથી પસ્તાશો. બસ! આટલેથી સંતોષ માનો, માલ મીલકત ગઈ તો ભર પડી અટલું પણ હશે તે આપણે આપણા દિવસો આનંદમાં ગુમાવીશું, પણ ડાલા ! મુજ ગરીબ ઉપર દયા કરે! મને રજળતી નહિ કરો: અરર! તમને જુગારને ઘણો ચટકો લાગી ગયા છે તે છુટી શકતો નથી, પણ આપણે હવે હાવ રીતે ખુવાર થઈ ગયાં છીએ, વહાલા! દુનિયાનાં બીજાં બધાં વ્યસન કરતાં જુગટાને અને સટ્ટાને ચટકે એ જિંપાકના ફળ જે ક્ષણિક સુખને આપનારો છે, પરંતુ તે જીવલેણુ છે મુજ ગરીબ અબળાનું કહેવું માને ! નહિત તમારી ને મારી ખોટી વલેહ આવશે, નળ જેવા રાજાને દમયંતી જેવી હાલી રાણી વનમાં રખડતી મુકવી પડી, અને તેની પાછળ નળ નળ કને રતી જયાં ત્યાં જંગલમાં એક મહાન રાણી ભીખારણની માફક ભટકવા લા ગી. અરેરે ! પાંચ પાંડવ સમર્થ છતાં પાપી દુર્યોધને તેમની નજર આ ગળ ભરી સભામાં દુઃશાસનની પાસે દ્રૌપદીના ચીર કઢાવ્યાં? તે પણ પાંચ પાંડવ તે વખતે નિર્બળ બનીને બધું જોયા કરતા હતા. હાલા ! તે વખતને દ્રોપદીને કરૂણાજનક શબદ કઠોર હૃદયને પણ પીગળાવવાને સમર્થ હતા, અરર ! તે વખતે કેટલો ત્રાસ વરત હશે. જુગાર! જુગાર ! યુધિષ્ઠિરને પિતાની પાસે કંઈ નહી રહેવાથી દ્રૌપદી પણ શરતમાં મુકવી પડી અને તે પણ હારી ગયા. યુધિઠિર જેવા ધર્મ પુત્રની પણ આવી નીચ બુદ્ધિ થઈ, દ્રોપદી હારી જવી પડી અને તેની લાજ લુંટાતી પિતા આંખે જોવી પડી, માટે વહાલા ! માને; મારો પણ ત્યાગ કરવાનો વખત તમને આવી લાગશે. આવા મેટા લોકોએ પણ સ્ત્રીઓને વ્યસનની ખાતર રજળતી મુકી તે તમારે શું આશરો ! હું વારંવાર તમને કાલાવાલા કરું છું કે તમે માને ! અને મને રજળતી કરી બીજના હાથમાં ન ! અરર ! હું ભ્રષ્ટતાના ખાડામાં ગબડી પડીશ તે તમને લે પણ વિચાર નથી આવત! હા ! દૈવતું આજે કેમ નિય
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy