SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ખી ઘણી સુંદર દેખારો તારી યુવાનીની સુંદરતામાં વધારો થશે અને ખરેખર એક દિલખુંચક રમણ તું દરેકના ચિત્તને આકર્ષક બનશે બન્ને કુંડળથી સુશોભિત દેખાતા કાન વડે પુર્ણમાના ચંદ્ર સરખા તારા તેજસી વદન કમળને નિરખવાથી ખરેખર યોગી પુષેિ પણ તારામાં લોભાઈ જશે. ” ધુતારાએ વેસ્યાને ફસાવવાને ખરેખર કીમી રજુ કરી દીધો. પરભાકર ધુતારાનાં વચન સાંભળીને કામલત્તાને તેને એક શ્રીમાન સમજી આ કઈ મેટે શ્રેષ્ઠીકુમાર હશે ? હમણાંજ કુંડળની જોડી લઈને મારી પાસે આવશે, વળી મેં તેને પ્રેમથી એવો તે વશ કરી લીધું છે કે તે માટે વિરહ વેઠી પણ શકશે નહિ. તેથી તરત જ તેને અહીં પાછા ફરવાની જરૂર પડશે. ઈત્યાદિક તેની ઉપર વિશ્વાસ આવે થકે કામલત્તાએ તરતજ કુંડળ કાઢીને તેને આપી દીધું. વહાલા ! “વહેલા લાવજો ! કેમકે તમારે વિયેગડું વેઠી - કીશ નહિ. તમારા વગર મને ઘડીભર પણ ગમશે નહિ, કોણ જાણે તમે અને શું કામણ ટુમણું કરી નાંખ્યું છે કે જગતમાં તમારા વેગર એનેશન્યકાર જ લાગે છે.” ગાંડી માંડી! “જેવી તારી વલે તેવી મારી પણ દશા છે. હું તારા ગુણ સાંભળીને જ ખાસ અહીં આવેલો છું. તારા સારા નશીબે જ મારા કર્મમાં અરેરે ! ખરાબ સ્ત્રી લખેલી છે કે જેથી મારી સ્ત્રી મને ગમતી જ નથી તારા કરતાં પા ભાગની સેવા પણ કઈ દિવસ મારી સ્ત્રીએ મારે માટે ઉઠાવી હોય તેમ મને સાંભરતું નથી; આપણે બન્ને અહીં રહીને સુખેથી આપણું જીવન પુરૂ કરીશું. હું કુંડળ લઈને થોડી જ વારમાં પાછો આવીશ. મને તું સરખી રસ્સલી છબીલી અને લટકા કરતી લટકારીને છોડીને જવાને જાએ ગમતું નથી, પણ જે વખતે બને કાને બે કુંડળ પહેરીને તું મારી પાસે બેસશે તે વખતે હારી કાંતિમાં એટલો તે વધારો થશે કે એક ક્ષણભર પણ તે વખતે હું તને મારી પાસેથી સરકવા દેનાર નથી.” એમ કહી જતાં જતાં પણ તેના લાલ અધરોઠ ઉપર એક ચુંબન કરી આખર વખતનું તેણીને દઢ આલિંગન આપી પદમાકર ધુતાર સદાને માટે છે પાંચ ગણું ગયો. અનુક્રમે દિવાળી પર્વ આવ્યું, આજકાલ લેક અશઆરા
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy