SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સસારના સ્વરૂપને જાણનારા પુરૂષા મરવાથી ડરતાજ નથી. અરેરે ! સંગ્રામમાં પરાસ્ત થએલા ચેડા મહારાજને કાણિક રૂપ દુશ્મન રાજા . પગે લાગતાં થાં પણ શું તેમણે વાવમાં ઝ ંપલાવીને પાતાને દેહત્યાગ ન કર્યો! માટે ખરેખર ઉત્તમ પુષો સંસારથી પરાભવ ૫મ્યા થકા મરણતેજ પસંદ કરે છે. રાણી લીલાવતીની આંખમાંથી અશ્રુનાં બિંદુએ ટપકી રહેલાં છે, તેણીનું તેજસ્વી મુખાર્વિક આજે સ્પામતાવાળું થઇ ગયુ છે. રૂદનથી જેણીના કંઠ રૂ ધાઇ ગયા છે. રડી રડીને જેની આંખડી લાલાશવાળી થઇ ગઇ છે, જેણીએ કોઇ પ્રકારની સુખની આશા હવે રાખી નથી. જેણીનુ કામળ દિલ અત્યારે જાનમાલની ખુવારી કરવાને કઠોર વજ્ર સરખું નિવડયું છે, જેણી ભાગ ભાગવવાને યેાગ્ય એવું પેાતાનુ સુદર શરીર તેના આજે ભાગ આપવાને ઉદ્દભવાળી થઇ છે એવી રાણી લીલાવતી રડતી આંખે તરતજ ઉઠી એક દારડુ લાવીને તેને ગળાફાંસા ખાવાને ઉંચે પાટડીએ બાંધ્યું, આવી રીતે એક વખતની રસીલી સુંદરી અત્યારે પેાતાની કાયાના નાશ કરવાને તૈયાર ચહ્ન તરત જ તેણે ધરવું ાર બંધ કરી દીધું, અને ઘરડાને વચમાં પેાતાને મળે બંધાય એવી તેની આંટી પાડી દીધી, છેવટની વખતે ઇશ્વર સ્તુતિ કરી લીધી, અરેરે ! પાતાના પતિના વિષેાઞ અને ફલકયુક્ત જીવન માટે આજે તેને મરવું પડે છે તે માટે તેને ચણુ લાગી આવ્યું. વ્હાલા ! મારા અપરાધ ક્ષમા કરજે, હું કલંકવાળી નથી, હું એક નિર્દોષ અને રાત દિવસ તારૂ જ નામ જપતારી તારી અંગના છું. મારા મરણ પછી જગમાં હું નિર્દેષ રૂ તે ત્રિય ? તમે મારે માટે દુ:ખી થશે! નહિ, પણ આ તમારી પ્રિય સુંદરી ને ક દાચ તમને ઘણીજ સાંમળી આવે તે તેને માટે અશ્રુનાં એ બિંદુએ સરકાવી સતેાપ માનજો. વળી આ તમારી સુંદરીને કોઇ કોઇ વાર તમારા પવિત્ર હ્રદયમાં સ્થાન પણ આપશેા. મારા મુવા પછી પણ અત્યારની માફક તમે આટલા બધા નમેરા અને નિર્દય થતા ના ! મારા મૃત શરીર ઉપર અશ્રુનાં બે બિંદુએ પાડશે, મારા મુા પછી પણ મારા મૃત શરીર તિરસ્કાર નહિ કરતાં તેના માનપૂર્વક અગ્નિ દાહ કરાવો મને ખાતરી છે કે મારા મૂવા પછી પણ હું નિર્દોષ હું તેવી રીતની ચાકમાઇ તમને દૈવ કરી આપશે, અને વખત આ
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy