SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ કાનના કાચા હેય છે, હૈયાના ભેળા હોય છે, અને મનના નિ ળિ હોય છે, એટલે અન્યની કપટયુક્ત વાણીનાં અને તેમને જલદી અસર કરી શકે છે, એથી તેઓ એકદમ સાહસ કરી નાંખે છે, વગર વિચાર્યું કરવાથી તેમને પાછળથી જોકે ઘણું પસ્તાવું પડે છે તથપિ લક્ષ્મીના મદથી અને રાજ્યના મદથી તેમને તે વખતે પિતાની સ્થિતિનું ભાન ન હોય તે તે વાસ્તવિક છે અને એવું ઘણી વખત બની પણ શકે છે. ' અરેરે ? અત્યારે મારે આવા એકાંત સ્થળમાં શોકાતુરપણે વખત પસાર કરે પડે છે; પતિ વિના એકેક ક્ષણ અને એક વસ જેટલી લાગે છે. હવે મારી જીંદગી માટે મારે કરવું . યુ આ દુઃખ મારાથી હવે ઠાતું નથી, માટે મરી જાઉં તો સારું ?. કેમકે રાજાએ મારું અપમાન કરીને મને કાઢી તે મુકી, અરર ! વિચાર વગરના રાજાએ એકદમ મારે ત્યાગ કરી નાંખ્યા : તેમણે કાંઈ પણ વિચાર નહિ કરતાં સાહસપણાથી આવી રીતે વિવાહની વરસી કરી નાંખી છે. પણ તમારા વગર હું કેવી રીતે રહી શકીશતમારા વિરહે મારે જીવીને પણ શું કરવું છે? હા ! ભારે દેજે જોઈને જે મને ત્યાંગી હોત તો મને આટલું લાગત નહિ વળી હું નિર્દોષ હોવા છતાં જે કદાપિ પાપીને ભેગું થઈ પડી હોઉં તે તેને માટે અરેરે ! જગતમાં મારે હવે ભરણું એજ શરણ છે. પતિને તિરસ્કાર કરાયેલી હું પ્રમદા પિતાને ઘેર જાઉં તે તે પણ ઠીક ગણાય નહિ, કારણ કે તે લેકે પણ મને કાઢી મુકે? ઉભય તરફથી મારી તે ફજેતી થઈ ગઈ, અરેરે ? જ્યારે મારાસ દુઃખી થાય છે ત્યારે તેને પૂર્વની સુખી અવસ્થા વારંવાર યાદ દેવડાવી દુઃખ તેને વધારે દુઃખી કરે છે. અને પછી તેને દયા ઉપર કામ ચડે તે ઘાટ થાય છે. કેમકે કહ્યું છે કે "एकस्य दुःस्वस्य न यावदन्तं गच्छाम्यहं पारमिवार्णवस्य ताव द्वितीयं समुपस्थित मे If qન દુ મતિ ”
SR No.032335
Book TitleMandavgadhno Mantri Pethad Kumar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherMohanlal Maganbhai Zaveri
Publication Year1914
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy