SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન ભારતી માર્કેટિંગ નેટવર્ક-૧૦ ૦ શ્રી સહનાનુંધન ગુરૂગાથા છે ૧૦૦ થી અધિક સંગીત રચનાઓ અને ૫૫ થી અધિક પ્રવચનકૃતિઓની પૂર્વની એલ.પી. અને હાલની ઑડિયો તેમજ વિડિયો સી.ડી.નું શ્રી વર્ધમાન ભારતીની ગુરુઆદેશિત ભાવનાનુસાર વિશ્વભરમાં અનુગૂંજન કરાવવા વિશાળ વિતરણ આયોજન શ્રી ભક્તામરાદિ સ્તોત્રો, મહાવીર દર્શનાદિ ચરિત્રો, શ્રી આત્મસિધ્ધિ આદિ તત્ત્વરચનાઓ, આનંદઘનપદ-જયજિનેશાદિ સ્તવનો, ધૂનધ્યાન : ધ્યાન સંગીતાદિ પ્રયોગ-કૃતિઓ આદિ અનેકવિધ જૈનદર્શન - જૈનવિદ્યાનાં વિષયો આમાં સમાવેશ પામ્યા છે. અધિકાંશ જૈનસંસ્કૃતિની આ કૃતિઓ સાથે તત્ત્વ અને વૈરાગ્ય પ્રધાન ‘ઈશોપનિષદ્’, ‘કહત કબીરા', ૐ તત્સત્ આદિ થોડી વિશાળ સમાજને સ્પર્શતી અન્ય કૃતિઓ પણ સંબધ્ધ છે. સાહિત્યની કૃતિઓ : ‘દક્ષિણાપથની સાધનાયાત્રા’, ‘સપ્તભાષી આત્મસિધ્ધિ’, ‘મહાવીર દર્શન', ‘પરમગુરુ પ્રવચન’, ‘Why Vegetaranism ?' Jainism Abroad’, વિદેશોમાં જૈન ધર્મ પ્રભાવના’, ઈ. ૧૧ જેટલી પ્રકાશિત તૈયાર કૃતિઓ પુસ્તકાકારે છે. પચીસેક અપ્રકાશિત છે - યાદી મુજબ. (૨૦૧૪ : નૂતન ઉમેરા : પંચભાષી પુષ્પમાળા, પારુલ પ્રશ્ન. શ્રી સહજાનંદઘન ગુરુગાથા) આ સર્વેનું, સર્વત્ર વિતરણ એવા માર્કેટીંગ નેટવર્કથી કરવું છે કે આ શુધ્ધભાવની કૃતિઓ વિશ્વમાં ઘેરઘેર, સુગમપણે - યથોચિત મૂલ્યે પહોંચી શકે. આ માટેના નેટવર્કમાં સાથે જ સાધર્મિકો, છાત્ર-છાત્રાઓ, વગેરેને પોતાના ફાજલ સમયમાં કામ કરીને સારી આવક મળે. આ વિષેની વિગતો હિન્દીમાં અપાઈ છે. ♦ મોટી કંપનીઓ, મોટા વિક્રેતાઓને બદલે આ નાના નાના વિતરકોની શ્રૃંખલા વિકસે તેવી આશા. સંપર્ક સૂત્ર · વર્ધમાન ભારતી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન પ્રભાત કોમ્પલેક્સ, કે.જી. રોડ, બેંગલોર-પ૬૦૦૦૯. (ફોન : ૦૮૦-૨૬૬૬૭૮૮૨ | ૬૫૯૫૩૪૪૦, (M) 09611231580, 09845006542 E-mail : pratapkumartoliya@gmail.com www.vardhmanbharti.in / vardhmanbharti.ind.in Website (146)
SR No.032332
Book TitleSahajanandghan Guru Gatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherJina Bharati
Publication Year2015
Total Pages168
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy