SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવન-દર્શન-૪ શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન – પ્રા. પ્રતાપકુમાર જ. ટોલિયા यत्स्वरूपं अविज्ञाय, प्राप्तं दुःखं अनंतकम् तत्पदं ज्ञापितं येन, तस्मै सद्गुरुवे नमः ॥ (सप्तभाषी आत्मसिद्धि) “શુદ્ધ બુદ્ધ ચેતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ” એહ પરમપદ પ્રાપ્તિનું ધર્યું ધ્યાન મેં.... ...પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપે જો’ 'ध्यानाज्जिनेश ! भवतो भविनः क्षणेन देहं विहाय परमात्मदशां व्रजन्ति ॥' (श्री कल्याणमंदिर स्तोत्र) • “પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે; પણ તે ધ્યાવન આત્મા સપુરુષના ચરણકમળની વિનયોપાસના વિના પ્રાપ્ત કરી શકતો નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. ૦૦૦ આ કાળમાં શુકલ ધ્યાનની મુખ્યતાનો અનુભવ ભારતમાં અસંભવિત છે. તે ધ્યાનની પરોક્ષ કથારૂપ અમૃતાનો રસ કેટલાક પુરુષો પ્રાપ્ત કરી શકે છે, પણ મોક્ષના માર્ગની અનુકૂળતા ઘોરી વાટે ધર્મધ્યાનથી છે.” – શ્રીમદ્ રાજચંદ્રજી (પત્રાંક-૬૨) 'पिंडपदरुपभेदाः शुक्लध्यानस्य ये पुरा । उक्तास्तस्यैव रोहार्थं प्रासादे पदिकं यथा ॥ “પ્રાસાદ-મહેલ-પર આરોહણ કરવાના સોપાનરૂપ પૂર્વેકથિત પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ-શુક્લધ્યાનના એ ત્રણ ભેદો આ રૂપાતીત ધ્યાનને જ પહોંચવા માટેના પગથિયાં છે.” (યો પ્રદીપ-૭૪) 'सर्वज्ञोक्ता तु सद्धिद्या भवविच्छेदकारणं । सैव सेव्या सदा सभ्दिः मोक्षमार्गप्रदायिका ॥' “સર્વજ્ઞ ભગવંતે જે કંઈ કહ્યું છે તે સદ્વિદ્યા છે અને તે સંસારને છેદવાના કારણરૂપ છે. મોક્ષમાર્ગ પ્રદાતા એવી તે જ વિદ્યાનું સર્જન પુરુષોએ સદા સેવન કરવું જોઈએ.” (થોડાપ્રવીપ-૧૭) શ્રીમદ્ રાજચંદ્રજી અને શુદ્ધાત્મ ધ્યાન ઉ૫
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy