SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર જીવન-દર્શન–૩ જ્ઞાનાવતાર, અમૃતસાગર, કલિકાલ કલ્પતરુ, ગાંધી-ગુરુ વિશ્વમાનવ યુગપ્રધાન શ્રીમદ્ રાજચંદ્રજી विश्वमानव श्रीमद् राजचंद्रजी VISHWA MANAV SRIMAD RAJACHANDRAJI ધા દા દો કરી શકી ને હવા દો , પી. © દી હfeTECહાડો.6000 _ ૧૪ દિશી દિશal & Aીજે દી થી ઉnsી. ??on beginate (રવી.. (શ્લોકગાન વંદના) महादिव्याः कुक्षीरत्नं शब्दजित रवात्मजम् । राजचन्द्रं अहं वन्दे तत्त्वलोचन दायकम् ॥ (રવીન્દ્રગીત) "ओई महामानव आसे, दिके दिके रोमांच लागे, मर्तधूलिर घासे घासे । ओई महामानव आसे ।" (રવીન્દ્રનાથ ઠાકુર) દર્શન કરીએ, અવનિતલ પર ચરણકમળ પાથરતા આ મહામાનવ-વિશ્વમાનવ પધારી રહ્યાં છે. સ્વયંજ્યોતિર્મય બનીને અનંત જ્યોતિર્મય, ઝળહળ જ્યોતિ સ્વરૂપ સર્વપૂજ્ય, કેવળકૃપાનિધાન પરમાત્માની અભિવંદના કરતા તેઓ પધારી રહ્યા છે... સમસ્ત અવનિનું, પૃથ્વીતલનું કલ્યાણ કરવાની એ પરમાત્મા પ્રત્યે અંતઃપ્રાર્થના કરતા તેઓ મર્યધૂલિને સજીવ કરી રહ્યાં છે :(પ્રભુપ્રાર્થના : રાજ-પદ ગાન) ઝળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન ! પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન ! (૩) જિનમાર્ગના સ્વયંસંબુદ્ધ વર્તમાન પ્રભાવક શ્રીમદ્ રાજચંદ્રજી
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy