SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાનપદની પ્રતીતિ કરાવે છે. મુનિશ્રી આનંદઘનવિજયજી, મુનિશ્રી ચંદ્રપ્રભસાગરલલિતપ્રભસાગરજી, અગરચંદજી-ભંવરલાલજી નાહટા બંધુ ઉપરાંત અનેક જ્ઞાતઅજ્ઞાત દેખાઓએ તેમને અંતરથી ઓળખીને આરાધ્યા ને બિરદાવ્યા છે. તેમને પ્રત્યક્ષપણે નહીં જોનાર છતાં દૂરથી શ્રી મકરંદ દવે જેવા ઋષિ-કવિએ તેમની સાધનામાં અપૂર્વ અધ્યાત્મનો પ્રકાશ જોયો છે. તે જ રીતે ઉપર્યુક્ત બોરડી પ્રસંગ પછી તેમના દ્વારા કર્ણાટકની યુગપ્રધાન ભદ્રબાહુસ્વામીની ભૂમિ હંપી પર યુગપ્રધાન યુગપુરુષ “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ' સ્થપાયો તેને જોઈને શ્રીમદ્ભા પ્રબુધ્ધ અધ્યેતા વિદ્યર્થ શ્રી વસંતભાઈ ખોખાણી અહોભાવથી બોલી ઊઠ્યા હતા કે – “સહજાનંદઘનજીની લઘુતા કેટલી કે તેમણે પોતાના નહીં, શ્રીમદ્ભા નામે આશ્રમ સ્થાપ્યો, પોતે યુગપ્રધાન छतi !" સદાકાળ જય-વિજય હો આવા મહા-લઘુતાધારક યુગપ્રધાનનો ! ॥ ॐ शान्तिः ॥ एकावतारी युगप्रधान पद युगप्रधान पदधारी सहजानंद एकावतारी, एकावतारी प्रभु एकावतारी...युगप्रधान पदधारी वर्ष ओगणीसमे लागी समाधि, मोहमयी नगरे भारी.... सहजानंद एकावतारी मोक्ष मारगर्नु रहस्य प्रत्यक्ष करी, बन्या महा व्रतधारी..... सहजानंद एकावतारी श्री जिनरत्नसूरि - पद निश्रा, वर्ष बारे सेव सारी.... सहजानंद एकावतारी पछी गुफा - गिरि - बनो विचरतां, करी आत्म-साधना भारी..... सहजानंद एकावतारी २ युगप्रधान - पद देवोओ आप्युं, बोरडी नगर मोझारी.... सहजानंद एकावतारी कर्णाटके हंपी रत्नकूट कंदरा, वातावरण मनोहारी..... सहजानंद एकावतारी ३ संघे स्थाप्युं आ राजचंद्र आश्रम, महिमा ए प्रगट तमारी.... सहजानंद एकावतारी कृपालुदेवनो मार्ग दीपाव्यो, आत्म सामर्थ्य विस्तारी..... सहजानंद एकावतारी ४ साचा गुरु आप आ कलिकाले, मल्या मने उपकारी..... सहजानंद एकावतारी आत्म-ज्ञानी थई आप प्रतापे, धनबाई जाऊँ बलिहारी..... सहजानंद एकावतारी ५ - पू. माताजी धनदेवीजी. (भक्ति झरणां) ૧૨ રાજગાથ
SR No.032320
Book TitleRajgatha
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherVardhaman Bharati International Foundation
Publication Year2018
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy