SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ પુષ્પ ૧૦૨ - - સરળતા એ ધર્મનું બીજસ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. Straightforwardness is the seed of religion. This day is the best of all, if it is followed intellectually. પુષ્પ ૧૦૩ બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. Oh Sister! May you be a king's wife, or a poor man's wife, I don't care for that at all. One behaving with modesty is praised even by the holy sages, What to be said by me? પુષ્પ ૧૦૪ સગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રશસ્ત મોહ હશે તો તે બાઈ, તમને હું વંદન કરું છું. If the world bears righteous attachment towards you because of your virtues, then Oh Sister ! I bow unto you.
SR No.032317
Book TitlePushpamala
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherShrimad Rajchandra Mission
Publication Year2016
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy