SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ પુષ્પ ૯૫ - - એ સર્વ લક્ષણસંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે. The day of the person, who intellectually (with all his Prowess) tries (endeavours) to be endowed with all these noble qualifies, is preferable (approvable) by us. પુષ્પ ૯૬ એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષદૃષ્ટિની રેખા છે. The house where the disposition is contrary to above behavior (above state) is in line of our Sarcastic (Taunting) glance. પુષ્પ ૯૭ - - ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરુપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઇચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. May be your earnings are just sufficient for your livelihood, but if without anxiety, then do not make your day unholy (polluted) by desiring that Royal Pleasure which is full of worries.
SR No.032317
Book TitlePushpamala
Original Sutra AuthorN/A
AuthorPratap J Tolia
PublisherShrimad Rajchandra Mission
Publication Year2016
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy